કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરમાં મહોરમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વાંકાનેરમાં મોહરમના પવિત્ર અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં તાજીયાના ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. આ ઝુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા હતા. શહેરના મેઈન બજાર, મિલપ્લોટ, મિલ કોલોની અને વિશીપરા જેવા વિસ્તારોમાં ભવ્ય અને કલાત્મક તાજીયાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ તાજીયાઓ રંગબેરંગી…

રાતાવિરડા લેબર ક્વાર્ટરમાં યુવતીનો ગળાફાંસો

રાતાવિરડા લેબર ક્વાર્ટરમાં યુવતીનો ગળાફાંસો

ભાભી જમવાનું ટિફિન લાવવાનું ભૂલી જતા ભરેલ પગલું વાંકાનેર: તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવતી નાઇટ ડ્યુટી કરીને વહેલી સવારે પરત આવી હોય અને ભૂખ લાગી હતી. તેની ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી ગઈ હતી. આ વાતનું…

જેપુરમાં ચોરા પાસે જાહેરમાં જુગારનો પાટલો

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

જેપુરનો કોઈ આરોપી નહીં ! મેસરીયા અને રાજકોટના આરોપી વાંકાનેર: તાલુકાના જેપુર ગામ ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા રોકડા રૂ. ૫૨૦૦ ના મુદામાલ સાથે પકડી પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે. આરોપીમાં જેપુરના સ્થાનિક કોઈ આરોપી નથી… જાણવા મળ્યા મુજબ વાંકાનેર…

રામપરાને બદલે વાંકાનેર વન્યજીવન અભયારણ્ય હોવું ઘટે

રામપરાને બદલે વાંકાનેર વન્યજીવન અભયારણ્ય હોવું ઘટે

વાંકાનેર તાલુકાથી નજીક છે અભયારણ્યમાં વાંકાનેર તાલુકાની જ વધુ જમીન છે અભયારણ્ય સ્થાપનામાં વાંકાનેરના સ્વ. દિગ્વિજયસિંહ ઝાલાની અહમ ભૂમિકા સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, તો વાંકાનેરનું નામ પણ વિશ્વ સ્તરે નોંધાવું જોઈએ વાંકાનેર: સિંહની પહેચાન વિશ્વ સ્તરે છે, એમાંય ગીરના…

સરધારકાની 20 વર્ષની યુવતીએ ઝેરી દવા પીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માતા સાથે ઝઘડો થયાની પ્રાથમિક જાણકારી વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે રહેતી 20 વર્ષની યુવતીએ માતા સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતી શીતલબેન મેશુભાઇ બામણીયા…

રિસામણે ગયેલ પત્ની નહીં આવતા એસિડ પીધું

યુવાન અગાભી પીપળીયા ગામનો રીક્ષા ડ્રાઇવર ભીમ અગીયારસે તેડવા રાજાવડલા ગયેલ પત્ની પરત નહીં આવતા માઠું લાગી ગયું વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતાં યુવાને એસિડ પી લેતાં સારવાર માટે વાંકાનેર અને અહીંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે…

જેપુર શાળા પ્રવેશોત્સવ/ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, વકતૃત્વ રજૂ કરવામાં આવ્યા વાંકાનેર: તાલુકાના જેપુર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ઉત્સાહભેર શાળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સરપંચશ્રી, SMC સભ્યો, ગ્રામજનો, વાલીઓ અને શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. નવા…

જિલ્લામાં ત્રણ દિવસ રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ

મામલતદાર કે ટીડીઓ ? કયા કામ માટે કઈ કચેરી જવું?

તા. ૨૮ થી ૩૦ જૂન બાળકોને અપાશે સુરક્ષા કવચ ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં હજુ પણ પોલિયોનું અસ્તિત્વ હોવાથી આ વાયરસ ફરી ન ફેલાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને…

ભલગામ પાસે ડમ્પર હડફેટે મોટર સાયકલના ચાલકનું મોત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો રોંગ સાઈડમાં આવતા ડમ્પરે અકસ્માત સર્જ્યો વાંકાનેર: ચોટીલા તાલુકાના ખેરડી ગામનો એક શખ્સ ખીજડીયા ગામેથી પોતાના ઘરે ખેરડી ગામ જતા હતા ત્યારે રાજકોટથી ચોટીલા રોડ ઉપર આવેલ ભલગામ પેટ્રોલ પંપની સામે ભલગામની સીમમાં સામેથી…

સરતાનપર ચોકડી પાસે ટ્રક પાછળ કાર ઘૂસી

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

બે યુવાનોના મોત: એક સરતાનપર ગામનો વાંકાનેર: હાઇવે રોડ પર આવેલ સરતાનપર ચોકડી પાસેથી કારમાં બે મિત્રો જઈ રહ્યા હતા અને તેઓની કાર મેઇન રોડ ઉપર લેતા હતા ત્યારે આગળ જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં કાર ઘૂસી જવાના કારણે જીવલેણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!