કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

મોરબી એલસીબી ટીમની કામગીરી આવતી કાલે માર્કેટિંગ યાર્ડ બંધ મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર સિલિકા રેતી ભરીને જતા 4 ડમ્પરને ઝડપી પાડયા છે. આ ઉપરાંત ખાણ ખનિજ વિભાગને પણ આગળની ધોરણસરની કાર્યવાહી કરવા માટે…

ભેરડા શાળામાં પેવર બ્લોક બનશે

ગ્રાન્ટ આપતા ધારાસભ્યશ્રી ધો.10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર સન્માનિત કરાયા વાંકાનેર: તાલુકાના ભેરડા ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આંગણે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ અંતર્ગત વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને ગૃહ વિભાગના ઉપ સચિવ કૌશલકુમાર…

વાંકાનેરમાં બે સ્થળોએથી ‘ઈંગ્લીશ’ પકડતી પોલીસ

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

કુલ છ આરોપી રૂપિયા 7625 નો મુદામાલ કબ્જે ઘુનડા (સ) ગામે જુગારની પોલીસ રેડ વાંકાનેર: જાણવા મળ્યા મુજબ આરોપી પરેશભાઈ મનસુખભાઈ ચેોહાણ કુંભાર કુંભારપરા મેઈન રોડ આરોપી પરેશભાઈ મનસુખભાઈ ચેગેહાણ/કુંભાર ઉ.વ-૪૦ ધંધો-ગેરેજ રહે-કુંભારપરા, મેઇન રોડ, વાંકાનેર તથા આરોપી વિક્રમ અજયભાઇ…

કામ બાબતે પત્નીએ ઠપકો આપતા આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

અગાભી પીપળીયા AG ફીડર આજે 5 વાગ્યા સુધી બંધ વાંકાનેર : તાલુકાના માટેલ ઢુવા રોડ પર આવેલ ફેકટરીમાં મજૂરી કામ કરતા મજૂરને પત્નીએ વધુ કામ કરવાનું કહેતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા…

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

ચાર જણા આરોપી ભલગામની સીમમાં બનેલ બનાવ એક જ કારખાનામાં ગાડી ભરવા બાબતે બબાલ વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામના ભરવાડ શખ્સની ગાડી મીતાણા પાસે આવેલ રેકટાઇલ્સ કારખાનામાં ચાલતી હોય અને ત્યાં સામાવાળાની પણ ગાડી ચાલતી હોય ગમતુ ન હોય, ખાર…

રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

રાજા ઠાકોર સાહેબ કેપ્ટન સર અમરસિંહજી ઝાલા

ભારતમાં સર્વપ્રથમ ખેડૂત સહકારી બેંકની સ્થાપના કરી હતી બે વર્ષના બાળ અમરસિંહજીને વાંકાનેરની રાજગાદી સોંપવામાં આવી હતી છપ્પનિયા દુષ્કાળ વખતે જસવંતનગર (વડસર) અને વિનયસાગર (વિનયગઢ) તળાવોનું નિર્માણ કરાવ્યું​ ઝાલાવાડની ઐતિહાસિક ભૂમિ પર આવેલું વાંકાનેર રજવાડું કાઠિયાવાડના ૧૧ તોપોની સલામી ધરાવતા…

વાંકાનેર તા. પંચા. સમિતિના ચેરમેન નિમાયા

કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ અને સા. ન્યાય સમિતિ ચેરમેન ચંદ્રીકાબેન વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતની ગઈ કાલે બે સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતની કારોબારી સમિતિ તથા સામાજિક ન્યાય સમિતિના નવા ચેરમેનની સત્તાવાર જાહેરાત કરાઈ છે… ગઈ કાલે તાલુકા…

વાંકાનેર તાલુકામાં કમલ સુવાસ, કપ્તાન અને ચક્રવાત: આ ત્રણેય મીડિયામાંથી લોકો વધુ ક્યુ પ્લેટફોર્મ વાંચે છે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

કમલ સુવાસ આગળ chatgpt.com: નો જવાબ: મેં વેબ પર તપાસ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમલ સુવાસ, કપ્તાન અને ચક્રવાત માટે વાંકાનેર વિસ્તારની કોઈ વિશ્વસનીય જાહેર રીડરશિપ અથવા ટ્રાફિક માહિતી ઉપલબ્ધ નથી. તેથી ચોક્કસ આંકડા આપવું શક્ય નથી. સ્થાનિક પત્રકારો, વેપારીઓ…

ઢુવામાં પાનના પાર્લરમાંથી ‘ઈંગ્લીશ’ પકડાયો

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

સપ્લાયર તરીકે ભાયાતી જાંબુડીયાના શખ્સનું નામ ખુલ્યું વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામાં આવેલ રાજ શકિત પાન પાર્લર નામની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૨૫૩ માં કિ.રૂ.૨૪,૨૦૦/નો મુદામાલ મોરબી એલ.સી.બી ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી…

સગીરાનું અપહરણ કરનાર ઢુવાથી ઝડપાયો

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

કોર્ટે જેલહવાલે કર્યો વાંકાનેર: મોરબી-હળવદ હાઈવે ઉપર આવેલ ઘુંટુ ગામેથી ગત ફેબ્રુઆરી માસમાં સગીરાનુ અપહરણ થયેલ હતુ. જે અંગે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે અપહરણ-પોકસો મુજબ ગુનો નોંધાયો હતો. જે બનાવમાં સંડોવાયેલ ઈસમ શુભમ કૈલાસભાઈ આહિરવાલ (20) રહે. રાજગઢ, જી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!