કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

કામ બાબતે પત્નીએ ઠપકો આપતા આપઘાત

અગાભી પીપળીયા AG ફીડર આજે 5 વાગ્યા સુધી બંધ

વાંકાનેર : તાલુકાના માટેલ ઢુવા રોડ પર આવેલ ફેકટરીમાં મજૂરી કામ કરતા મજૂરને પત્નીએ વધુ કામ કરવાનું કહેતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ પર આવેલ એરકોન સિરામિક ફેકટરીમાં રહેતા અને અહીં જ મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દસિયાભાઈ લચ્છીભાઈ મુનિયા ઉ.25ના પત્નીએ રૂપિયાની બચત કરવા માટે વધુ કામ કરવાનું કહેતા દસિયાભાઈને લાગી આવતા લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અગાભી પીપળીયા AG ફીડર આજે 5 વાગ્યા સુધી બંધ
PGVCL ની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે 11 KV અગાભી AG ફીડર તારીખ 25/06/2026 ના રોજ સવાર ના 8 થી 5 વાગ્યા સુધી મેન્ટેન્સનું કામ હોવાથી બંધ રહેશે. કામગીરી પુણ થઈ ગયા પછી કોઈપણ જાણ કર્યા વિના પાવર ચાલું કરી દેવામાં આવશે
દરેક ગ્રાહકે નોંધ લેવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!