કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

મકતાનપરની સીમમાંથી ૬૩ હજારનો 'ઈંગ્લીશ' રેઢો મળ્યો !

ઢુવામાં પાનના પાર્લરમાંથી ‘ઈંગ્લીશ’ પકડાયો

સપ્લાયર તરીકે ભાયાતી જાંબુડીયાના શખ્સનું નામ ખુલ્યું

વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામાં આવેલ રાજ શકિત પાન પાર્લર નામની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ ૨૫૩ માં કિ.રૂ.૨૪,૨૦૦/નો મુદામાલ મોરબી એલ.સી.બી ખાતાએ પકડેલ છે…

જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામાં આવેલ રાજ શકિત પાન પાર્લર નામની દુકાનમાં સિધ્ધરાજસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.25) રહે. મોરબી શનાળા રોડ ગુ હા બોર્ડ, મુળ રહે, મોટી વાવડી તા.જી.મોરબી વાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનમાં પ્લાસ્ટીકની ૧ લીટરની બોટલો નંગ-૮૮ તથા પ્લાસ્ટીકની ૨૦૦ મી.લી. બોટલો નંગ-૧૬૫ મળી કુલ બોટલો નંગ ૨૫૩ માં કેફી પ્રવાહી દેશી દારૂ લીટર ૧૨૧ કિ.રૂ.૨૪,૨૦૦/નો મુદામાલ ભાયાતી જાંબુડીયાના મહાવીરસિંહ ઘનુભા ઝાલા પાસેથી મેળવી વેચાણ કરવાના ઇરાદે પોતાના કબ્જામાં રાખવાનો તથા ગુનામાં એકબીજાને મદદગારીનો ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(ઈ),૮૧ મુજબ નોંધાયો છે
કાર્યવાહી શકિતસિંહ લખધીરસિંહ ઝાલા (ઉવ.૩૮) એલ.સી.બી, મોરબી પો.હેડ, કોન્સ, તથા પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમભાઈ નરશીભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી..

Content Copying Forbidden !!

error: Content is protected !!