કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

જેપુરમાં ચોરા પાસે જાહેરમાં જુગારનો પાટલો

જેપુરનો કોઈ આરોપી નહીં !

મેસરીયા અને રાજકોટના આરોપી

વાંકાનેર: તાલુકાના જેપુર ગામ ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા રોકડા રૂ. ૫૨૦૦ ના મુદામાલ સાથે પકડી પોલીસ ખાતાએ કાર્યવાહી કરેલ છે. આરોપીમાં જેપુરના સ્થાનિક કોઈ આરોપી નથી…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જેપુર ગામ ચોર પાસે જાહેરમાં મનસુખભાઈ ચોથાભાઇ રાઠોડ (ઉ.27) રહે. ગામ, મેસરીયા, તા. વાંકાનેર અને વિશાલભાઈ દીનેશભાઇ નંદાણીયા (ઉ.28) રહે. જયજવાન જયકીશાન સોસાયટી મોરબી રોડ જકાત નાકાની સામે, રાજકોટ વાળાને જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીન પતિનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમતા રોકડા રૂ. ૫૨૦૦ ના મુદામાલ સાથે પકડાઇ જતા ગુન્હો જુગાર ધારા કલમ ૧૨ મુજબ નોંધાયો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!