કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સરધારકાની 20 વર્ષની યુવતીએ ઝેરી દવા પીધી

સરધારકાની 20 વર્ષની યુવતીએ ઝેરી દવા પીધી

માતા સાથે ઝઘડો થયાની પ્રાથમિક જાણકારી

વાંકાનેર: તાલુકાના સરધારકા ગામે રહેતી 20 વર્ષની યુવતીએ માતા સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી. બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતી શીતલબેન મેશુભાઇ બામણીયા નામની 20 વર્ષની યુવતી પોતાની વાડીએ હતી ત્યારે પાણી ભરવા મુદ્દે માતા સાથે ઝઘડો થતા ઝેરી દવા પી લીધી હતી. પ્રાથમિક અહેવાલ મુજબ યુવતીને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!