બનાસકાંઠાનો ફરાર આરોપી આરોગ્યનગરમાંથી પકડાયો
દારૂના ગુનાનો રીઢો ગુન્હેગાર વાંકાનેર: અહીં આરોગ્યનગરમાંથી એક શખ્સને રાજકોટ શહેર પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે વાંકાનેરથી પકડી ડીસીબી પોલીસને સોંપ્યો છે. તે દારૂના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર હતો… જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતો શખ્સ રાજકોટ ડીસીબી પોલીસમાં છ વર્ષ…







