કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

હસનપરના સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપાયો

વાંકાનેર: હસનપર ગામના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હોય જે મંજુર થતા તાલુકા વિકાસ અધિકારીએ એક્શન લઈને સરપંચને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને ઉપસરપંચને ચાર્જ સોપવામાં આવ્યો છે… તાલુકા વિકાસ અધિકારી વાંકાનેર દ્વારા કરવામાં આવેલ હુકમમાં જણાવ્યું છે…

હાર્ટએટેકથી મુસ્લિમ યુવાનનું ઇદેમિલાદના અવસાન

મહાનદીમાં યુવાન ડૂબી ગયા બાદ રર કલાકે લાશ મળી વાંકાનેર: વાંકાનેર ગ્રીનચોક ખાતે વેપાર કરતા મર્હુમ રહીમભાઇના ત્રીજા નંબરના પુત્ર અને યુવાનવયના સલમાનભાઇ રહીમભાઇ દરબારનું અચાનક હાર્ટએટેક આવતા આજરોજ સોમવારે નિધન થયું છે. હજુ અપરિણીત યુવાન વય ધરાવતા સલમાનભાઇનું અચાનક…

માછલી પકડવા ગયેલ યુવાનનું ડૂબી જતાં મોત

વાંકાનેર: પથ્થરની ખાણમાં ભરાયેલ પાણીમાં માછલી પકડવા ગયેલા એક યુવાનનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ ટોડો સિરામિક, સરતાનપર રોડ રહેતા સંજયભાઈ દેવાભાઈ જંજવાડિયા ઉ.35 રહે. કોઈ કારણોસર પથ્થરની ખાણમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ…

બે શખ્સોએ અપહરણ કરી પથ્થર મારી યુવકને પતાવી દીધો

લોહીવાળા કપડા સળગાવી નાખી દીધા નોવેલ્ટી સ્ટોરની દુકાનમાં કાલે રાત્રે આગ લાગી હતી વાંકાનેર: સરધારકા ગામે ચેકડેમમાથી મળી આવેલ અજાણ્યા પુરૂષના મૃતદેહના કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે માથામાં પથ્થર મારીને હત્યા નિપજાવનાર બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી…

ઈદ-એ-મિલાદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણી કરી

વાંકાનેર: ગઈ કાલે ઈદ-એ-મિલાદ તહેવારની સમગ્ર વાંકાનેર તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના ગ્રામ વિસ્તારોમાં સવારે અને વાંકાનેર શહેર ખાતે બપોર બાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ…

રાણેકપરમાં દૂધ મંડળીના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

વાંકાનેર: તાલુકામાં આવેલ રાણેકપર ગામમાં ઘણા સમયથી દૂધ સહકારી મંડળી કાર્યરત છે. જુનુ બિલ્ડીંગ જર્જરિત હોય નવા બિલ્ડિંગનું મંજુર થયેલ હતું જે થોડા સમય પહેલા નવનિર્મિત થયેલ. જેનું આજે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ… જેમાં મુખ્ય મહેમાન RDC બેંકના ડિરેક્ટર તથા…

સરધારકા મળેલી લાશનો ભેદ ઉકેલાઈ ગયો

પોલીસને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી હતી વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ યુવાનની હત્યા કરીને ત્યાં પાણીમાં લાશને ફેંકી દેવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે…

માર્કેટિંગ યાર્ડ-વાંકાનેર તરફથી ઈદ-એ-મિલાદની મુબારકબાદી

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેરના ડિરેક્ટર ઈદ-એ-મિલાદની મુબારકબાદી પાઠવે છે પરાસરા ગુલામભાઈ અમીભાઈ ચેરમેનશ્રી સિંધાવદર ગોરીયા નાથાભાઈ મનજીભાઈ વાઇસ ચેરમેનશ્રી ભેરડા પીરઝાદા શકીલએહમદ ખુર્શીદહૈદર સભ્યશ્રી રાણેકપર કડીવાર અબ્દુલરહીમ વલીમામદ સભ્યશ્રી પીપળીયારાજ શેરસીયા હુસેનભાઈ આહમદભાઈ સભ્યશ્રી કોઠી શેરસીયા હુસેનભાઈ માહમદભાઈ…

નસીતપરના યુવાનને બાઇક ચાલકે હડકેટે લીધો

છરી સાથે મળી આવતા બે શખ્સો સામે કાર્યવાહી ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતો રાહુલ ભવનભાઈ વાઘેલા (22) નામનો યુવાન મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેના ભાગમાં ઊભેલ હતો ત્યારે કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેને હડકેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો…

સરધારકાના ઓઢ ચેકડેમમાંથી યુવકની લાશ મળી

હત્યાની આશંકા વાંકાનેર: તાલુકાના સરધારકા ગામ નજીક આવેલા ઓઢ ચેકડેમમાંથી ગઇકાલે એક અજાણ્યા 35-40 વર્ષની ઉંમરના યુવકની પાણીમાં લાશ તરતી હોવાની માહિતી મળી આવતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે…

Content Copying Forbidden !!

error: Content is protected !!