કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નેકનામમાં પેટ્રોલ પંપના જુના સંચાલકો વચ્ચે બબાલ

ટંકારા: હાલ રાજકોટ રહેતા પણ મૂળ નેકનામના રહીશ અજીતસિંહ નાનભા ઝાલા (ઉ.વ.૬૮) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે નેકનામ -પડધરી રોડ પર સિધ્ધીવિનાયક નામનો પેટ્રોલ પંપ પોતે ધરાવે છે. જે સને ૨૦૧૫ થી કાર્યરત છે. શરુઆતમા સંચાલક અને સંપુર્ણ વહીવટ પરાક્રમસિંહ…

વધુ પેસેન્જર ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી

વાંકાનેર : વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં વાંકાનેરમાં જોખમી રીતે વાહનોમા પેસેન્જરો બેસાડીને લઈ જતા ત્રણ વાહનચાલકો સામે પોલીસે કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર સિટી પોલીસ વિવિધ રોડ- રસ્તા ઉપર વોચ રાખી વાહન ચેકીંગ કરી રહી હોય આ…

4 જૂન મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ

ગાંધીનગર: રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તા. 4 જૂનના રોજ સવારે આઠ વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. રાજકોટ વિસ્તારના એક-એક મતગણતરી કેન્દ્રો પર એકસાથે મત ગણતરી શરૂ કરાશે. રાજ્યમાં સમગ્ર…

ભોજપરાના છેતરનાર મદારીને પોલીસખાતું ગોતે છે

આખો કિસ્સો વાંચવા જેવો છે રોકડ, કાર સહિત રૂ.6.19 લાખનો મુદ્દામાલ જપ્ત ‘તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ. 70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે’ ધન પ્રાપ્તિની લાલચ આપી તાંત્રીક વિધિના નામે ખેડૂત, શ્રમિક સહિત ત્રણ લોકો સાથે રૂા.29.50…

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમ.એ. પાસ થયા

વાંકાનેરના ફાલ્ગુનીબેન ધરોડીયાએ માસ્ટર્સની ડિગ્રી મેળવી વાંકાનેર: અહીંના ફાલ્ગુનીબેન ધરોડિયાએ તાજેતરમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી ડબલ ગ્રજ્યુએટ થયા છે. આ સફળતાનો શ્રેય તેઓ પરિવારજનોને આપે છે. આ સિદ્ધિ બદલ તેઓને ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. વાંકાનેરના ફાલ્ગુનીબેન…

અમરસર ફાટક આજથી ત્રણ દિવસ રાત્રે બંધ

૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી પ્રવેશબંધી વાંકાનેર: તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે. જેથી આ…

ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ શરૂ

વાંકાનેરમાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તાલીમાર્થીઓ માટે પ્રવેશ માટેની પ્રકિયા શરૂ થઈ ગઈ છે. પ્રવેશ મેળવવા માટે પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી 13 જૂન,2024 છે તેમજ પ્રવેશ ફોર્મ વિના મૂલ્યે સરકારી આઈ.ટી.આઈ, વાંકાનેર ખાતે ભરી આપવામાં આવશે. કમલ…

હડમતીયા બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો

ટંકારા: હડમતીયા ગામે આવેલ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નાણાંકીય ગોટાળો બહાર આવ્યો છે. ગ્રાહકો પાસેથી નાણાં લઇ સરકારશ્રીના ખાતામાં ન લેવાની ફરિયાદ થઇ છે. આ અંગે મોરબી નાની બજાર ખાતે આવેલ ઈન્સપેક્ટર ઓફ પોસ્ટની કચેરીમાં પોસ્ટ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવીનભાઈ…

ધ્રાંગધ્રાવાળી બસ ફરી ચાલુ થતા હર્ષ ફેલાયો

ઓળનો શખ્સ વરલી આંકડા લેતા પકડાયો વાંકાનેર, ધ્રાંગધ્રા, હળવદ પંથકના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના લોકોને બસ સુવિધા મળે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ધાંગધ્રા હળવદ વાયા વાંકાનેર રાજકોટ જતી બસ અનેકવાર રજુઆત કરવા છતાં બંધ હતી.…

હેલ્થ ઓફીસ, PHCમાં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ જનજાગૃતીના કાર્યક્રમ રાખવામાં આવેલ. ૩૧મી મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તાલુકામાં આવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!