વાલાસણમાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ
વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવે મેડમની સુચના અન્વયે આજ રોજ તા.31/05/2024 તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ટી.એચ.ઓ.ડો. આરીફ એ. શેરસીયા સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચોહાણના…