નવી ટેકનિક: ખરાબામાં છુપાવતો વિદેશી દારૂ
વાંકાનેર: રાતાવીરડા રોડ પર સુરાપુરાની જગ્યા પાછળ ખરાબામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ પોલીસ ખાતાએ ઝડપી પાડેલ છે. જાણવા મળ્યા મુજબ રાતાવીરડા રોડ પર સીરોન્જા સીરામીકની બાજુમાં આવેલ સુરાપુરાની જગ્યા પાછળ ટોર્ચલાઈટના અજવાળે ખરાબામાં ચેક કરતા બાવળની કાંટની આડશમાંથી એક પ્લાસ્ટિકનું…