કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પરષોત્તમ રૂપાલાના બંગલે સુરક્ષા વધારાઇ

કોંગ્રેસના ઉમેદવારના નામની આજે જાહેરાતની શક્યતા વાંકાનેર: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમીન માર્ગ પરના તેમના બંગલા પર સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)ના જવાનો અને અંગત સુરક્ષાકર્મીઓ દ્વારા પણ રક્ષિત જોઈ શકાય છે. સ્થાનિક…

તાલુકામાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે બનાવો

કોટડા નાયાણી અને માટેલ નજીક સિરામિકમાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકામાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે બનાવો પોલીસ દફ્તરે નોંધાયા છે. પહેલા બનવામાં કોટડા નાયાણી ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ઝાડ પર દોરડું બાંધી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બીમારીથી…

ચંદ્રપુરના અબ્દુલરહિમ કડીવારનો ઇન્તેકાલ

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામના કડીવાર અબ્દુલરહિમ મોહંમદ(પઠાણ) સુરત વાળા તારીખ:28/03/2024 ના રોજ ઝન્નત નશીન થયેલ છે. તેમની જીયારત તારીખ: 30/03/2024 ના રોજ સવારે 8:30 ના દરબારી સોસાયટી ચંદ્રપુર તેમના નિવાસસ્થાન પાછળ મદ્રેસાએ રાખેલ છે. સંપર્ક:+919978399750 એક પણ સમાચાર નહીં ચૂકવા…

રાજકોટ લોકસભાના કોંગ્રસના ઉમેદવાર વિક્રમ સોરાણી?

વાંકાનેર: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે, પણ કોંગ્રસના ઉમેદવાર હજી સુધી જાહેર થયા નથી. સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ગત ધારાસભામાં વાંકાનેર વિસ્તારમાં આપ માંથી લડેલા કોળી સમાજના વિક્રમ સોરાણી આજે કોંગ્રેસમાં પ્રવેશ કરનાર છે. આથી તે…

પરિણીતાના પ્રેમીને ધમકી આપ્યાની ફરિયાદ

વાંકાનેર: મૂળ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને હાલ મોરબી નજીકના સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો અને તે પરણીતાએ તથા તેની દીકરી અને તેના જમાઈએ યુવાનને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી…

ગાયત્રીમંદીરની સામેથી ઈંગ્લીશ દારૂ પકડાયો

વાંકાનેર: અહીંના ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં અને આરોગ્યનગરમાં રહેતા બે આરોપીઓને પોલીસખાતાએ ઈંગ્લીશ દારૂ વેચવાના ગુન્હા સબબ પકડેલ છે. બાતમીના આધારે અહીં ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં રહેતા ચેતનભાઈ ધીરજલાલ કુણપરા (ઉ.વ.૩૭) વાળાના ઘરના બાથરૂમમાથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૨૧ (કિમત રૂ. ૭૮૭૫) તથા બીજી…

ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા પકડાયા: કાર્યવાહી

વાંકાનેર: એલસીબીએ અહીંના શખ્સોને ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતા ઝડપેલ છે. બનાવની વિગત એવી છે કે જીનપરા શેરી નં.૧૧ ચામુંડા પાન પાસે બેસેલ નીતિનભાઈ રસીકભાઈ વીંજવાડીયા (ઉ.વ.૨૪) રહે. જીનપરા શેરી નં.૧૧ વાળાના મોબાઇલમાં વોટ્સએપ મેસેન્જરમાં પોલીસ સ્ટાફે જોતા TATA IPL ટી-20…

પુત્રીની હત્યા કરનાર પિતાની ધરપકડ

વાંકાનેર : સમગ્ર વાંકાનેર તાલુકામાં ચકચાર જગાવનાર બનાવમાં દીઘલિયા ગામે માતા – પિતા અને બહેને સાથે મળી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્યા કરી નાખવાના બનાવમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યા બાદ આરોપી…

બાઉન્ટ્રી પાસે રિક્ષાને ટ્રકે ઠોકર મારતા ઇજા

વાંકાનેર બાઉન્ટ્રી પાસે રિક્ષાને ટ્રકે ઠોકર મારતા ઇજા થયાનો બનાવ બન્યો છે આ બનાવની ફરિયાદમાં અનિલભાઈ રઘુભાઈ સોવસીયા જાતે દેવીપુજક (ઉ.વ.૨૭) રહે. હાલ રાજકોટ મુળ ગામ ગઢેચી તા.ચોટીલા વાળાએ લખાવેલ છે કે ગઈ તા. ૦૫/૦૩/૨૦૨૪ ના રોજ ચોટીલા તાલુકાના ઢોકળવા…

જામગરી સાથે સંધી સોસાયટીનો શખ્સ પકડાયો

વાંકાનેર: પોલીસને પંચાસર ચોકડી પાસે આવેલ મચ્છુ નદીના પુલની નીચે ખુલ્લી જગ્યામાંથી હાજીભાઈ ઈબ્રાહિમભાઇ મોવર જાતે મીયાણા (ઉ.વ.૩૫) રહે. નવાપરા સંધી સોસાયટી, વાંકાનેર વાળો શરીરે લાલ કલરનુ ટુંકી બાયનું ટિશર્ટ તથા કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ એક દેશી હાથ બનાવટની…

Content Copying Forbidden !!

error: Content is protected !!