કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોમ્પ્યુટર/ શિવણ ક્લાસીસ

વાંકાનેર વિસ્તારના વિદ્યાર્થીઓને માત્ર 999₹ માં કોમ્પ્યુટર કોર્ષ તેમજ શિવણ ક્લાસીસ કરાવામાં આવશે… સેવાકીય પ્રવૃતિ હોય વહેલા તે પહેલાનાં ધોરણે એડમિશન આપવામાં આવશે. શ્રી એ. એન. બાદી શિવણ ક્લાસીસ ૧. વેકેશન બેંચ શરૂ કરી રહ્યા હોય માત્ર 999 ₹ કોર્ષ…

દીઘલિયા શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા. ૨૨ માર્ચ, ૨૦૨૪ ના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિશ્વ જળ દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શાળાના શિક્ષક સતીશકુમાર સરડવાએ જળની ઉપયોગિતા જણાવી હતી. આ ઉપરાંત…

અમરાપર મંડળીના મંત્રીની અરજી કોર્ટે નામંજુર કરી

સણોસરામાં માથાકુટ બાદ બન્ને પક્ષ વચ્ચે સમાધાન રાજકોટ: અમરાપર સેવા સહકારી મંડળી લી.ના બરતરફ કરાયેલ મંત્રીએ કરેલ વચગાળાની મનાઇ હુકમ અરજીને લવાદ કોર્ટ રદ કરી હતી. આ કેસની હકીકત એવી છે કે ટંકારા તાલુકાના ગામ અમરાપર મુકામે આવેલ અમરાપર સેવા…

વાંકાનેરનો યુવાન નર્મદા કેનાલમાં ડૂબતા શોધખોળ

હળવદ પંથકમાંથી દાડમનો એક્સપોર્ટનો ધંધાર્થી કેનાલ કાંઠે યુવાનું મોટરસાયકલ, કપડા, ચંપલ, પાકિટ, મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવી વાંકાનેર: હળવદની મોરબી-માળિયા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં યુવક ગઈ કાલે બપોરે ડૂબ્યો હતો. આ બનાવની જાણ થતા જ હળવદ નગરપાલિકા ફાયર ફાઈટર…

મ.ભો.યોજનામાં બાળકો માટે ખર્ચ ફાળવણીમાં વધારો

અમદાવાદ: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા છેવટે લાંબા સમયની માગણી પછી પીએમ પોષણ યોજના હેઠળની મધ્યાહન ભોજન યોજનામાં બાળકો પાછળ ખર્ચાતી રકમમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાના રસોડા માટે અત્યાર સુધી ધોરણ 1 થી 5…

ટ્રાન્સપોર્ટની ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા

દારૂ પી તોફાન કરતા પતિને પત્નીએ પકડાવ્યો: રેતી ભરેલ ડમ્પર કબ્જે વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક હાઇવે પર જડેશ્વર-૨ ચેમ્બર ખાતે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી,…

અકસ્માતમાં એકનું મરણ: ટોળના શખ્સને ઇજા

રાતના હાઇવે પર નાસ્તો લેવા જતા બનેલ બનાવ વાંકાનેર: અહીં હાઇવે પર વઘાસીયા ટોલનાકાથી આગળ ડબ્બલ સવારી મોટરસાયકલ સાથે ટ્રેકટર ભટકાડતા ઓરિસ્સાના મજૂરનું મરણ નીપજેલ છે, જયારે ટોળના શખ્સને ઇજા થતા રાજકોટ સારવાર હેઠળ છે. આ બનાવ બાબતે ટોળના સોહીલભાઈ…

કાનપર પ્રા. શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી

વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ, વનનું માનવ જીવનમાં શું મહત્વ રહ્યું છે તેની સમજ મેળવી. “વન દ્વારા વરસાદ” એ થીમ ઉપર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કર્યું. “વૃક્ષ…

લિયાકતભાઈ બાદી (ગેલેક્સી)ની દીકરીનું જીવનનું પ્રથમ રોઝુ

વાંકાનેર: તાલુકાના કેરાળા ગામના વતની અબ્દુલભાઇ (ગેલેક્સી બેન્ક વાળા)ના દીકરા લીયાકતભાઈ – 8238277777 (ગેલેક્સી હોસ્પિટલ વાળા)ની છ વર્ષની દીકરી નિસ્ફાએ પોતાના જીવનના પ્રથમ બે રોઝા કરેલ છે અને આજે એમનો જન્મ દિવસ છે, કમલ સુવાસ પરિવાર મુબારકબાદી આપે છે. નીચેની…

અકસ્માતનો ભોગ બનેલા શખ્સ માટે મદદની અપીલ

વાંકાનેર: ઢુવા પાસે ગઈ કાલ 20-3-2024 ના રોજ ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા ટંકારા તાલુકાના ટોળ ગામના બાદી સોયબ ઉસ્માનગનીનું જોરદાર એક્સિડન્ટ થયેલ છે, તેઓને મોરબી દવાખાને લઇ ગયા હતા, પણ ત્યાંના ડોકટરે રાજકોટ લઇ જવાની સલાહ આપેલ હોવાથી હાલ રાજકોટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!