સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે

સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે: વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના વડવાઓને સૈયદ કબીરૂદીન હસન (કુફ્ર શિકન) રહેમતુલ્લાહ અલયહે કલમો પઢાવી ઇસ્લામમાં દાખલ કરી ઈમાનની દૌલતથી નવાજ્યા, આપના પરદાદાનું નામ સૈયદ શમસુદીન ઈરાકી રહેમતુલ્લાહ અલયહે છે, જે ઈરાન અને ખુરાસાનમાં તાતારી લોકોએ…



