કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

આંગણવાડીઓમાં છ મહિનાથી ગ્રાન્ટ બંધ

કેન્દ્રની ગ્રાન્ટ ન આવતા રાજ્ય સરકારે પણ ચુકવણું બંધ કર્યું ગરમ નાસ્તો, ફળ અને ચણાદાળના બિલ આંગણવાડી વર્કરોએ પોતાના પગારમાંથી ચૂકવી દેતા મૂંઝાયા મકાન ભાડાના, પોષણ સુધા પ્રોજેકટના અને ગેસના બાટલાના પૈસા બાકી હોવાની ફરિયાદ વાંકાનેર: રાજ્યભરમાં પથરાયેલી હજારો આંગણવાડીઓનું…

વાંકાનેરની પેઢીની વ્હારે ગ્રાહક સુરક્ષા મંડળ

વાંકાનેર ગ્રાહક સુરક્ષા મંડળની સરાહનીય કામગીરી ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર પેઢીને રૂપિયા પરત અપાવ્યા વાંકાનેરના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ કાસીમી સ્ટીલ નામની ટ્રેક્ટરના ટ્રેલર બનાવનાર જાણીતી પેઢી છે. જેથી તેઓને લોખંડ, (સ્ટીલ)ના એંગલ, પાઇપ, પ્લેટ, ચેનલ વગેરે સામગ્રીની…

સરતાનપર-રાતાવીરડા રોડ ઉપર જુગારી પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ રોડ ઉપર પાણીના ટાકા નજીક જાહેરમાં જુગાર રમી રહેલાઓ ઝડપાઇ ગયા હતા. મળેલ માહિતી મુજબ આરોપી રોહીતભાઇ દીનેશભાઇ મોકાસણા, પ્રહલાદભાઇ માલાભાઇ બજાણીયા, રાજેશભાઇ બાબુભાઇ કુમખાણીયા અને મહેશભાઇ કૈલાશભાઇ દેવગજને પોલીસે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત…

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખર્ચ્યા 210 કરોડ

કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં કુલ 103.26 કરોડ તો AAPએ 33.8 કરોડનો ખર્ચ કર્યો વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો અને કોંગ્રેસને માત્ર 17 બેઠકો પર જ જીત મળી હતી ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર…

એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને ટ્રેન રોકી

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનો રદ વાંકાનેર: વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા, જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના…

ચુંબન કરવાના ઘણા બધા ફાયદા છે

જાણો ચુંબનના પ્રકાર અને ખાસિયતો ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે ઘણીવાર માતા તેના બાળકને આલિંગન કરતી વખતે કપાળ પર ચુંબન કરે છે કિસના પ્રકારઃ માનવ જીવનમાં કિસનું વિશેષ મહત્વ છે. ચુંબનનો ઉપયોગ ઘણીવાર પ્રેમની લાગણી…

હવે મા. યાર્ડની ચૂંટણી પણ ઈવીએમથી થશે

ગુજરાતમાં બદલાઈ ગયા ચૂંટણીના નિયમો! ગાંધીનગરઃ ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીને લઈને સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે એપીએમસીની ચૂંટણી પણ ઈવીએમ મશીન દ્વારા કરાશે. રાજ્યમા એપીએમસી ની ચુંટણીઓ ઈવીએમથી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી…

વાંકાનેરને મળશે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનનો લાભ

વાંકાનેર: પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2…

રક્ષાબંધનના દિવસે ત્રણ બહેને એકનોએક ભાઇ ગુમાવ્યો

ઊંચાઇ ઉપરથી નીચે પડતાં ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામમાં વાડીમાં જઇને કોઇ કારણસર ઝેરી દવા પી લેનાર યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રક્ષાબંધનના બીજા દિવસે યુવકનું…

કોઠારીયામાં ઢોર ચરાવનારનો યુવાન પર હુમલો

વાંકાનેર: કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતી યુવાનની વાડીના સેઢા પાસે માલ ઢોર લઈને આવેલા શખ્સને તેના માલ ઢોર દૂર લઈ જવા માટે કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ફરિયાદીને ડાબા પગે ઢીંચણના ભાગે…

Content Copying Forbidden !!

error: Content is protected !!