કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ચિત્રાખડા ગામે ઝેરી દવા પી જતા સગીરાનુ મોત

અબ્દુલભાઇ શેરસીયાને પેરાસીટામોલના ટીકડાની વિપરીત અસર વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતી સગીરા બે દિવસ પહેલા કોઇ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી, જેનું ટૂંકી સારવાર દરમિયાન મોરબી ખાતે મોત નિપજયુ છે. વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની 14 વર્ષની…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-2

વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે કોટડા વિષે લખેલુ કે ‘જમણ લાફસી – ચુરમાના લાડુ જમવા કોટડા ગામ જાવું.’ કોટડાની ઘણી વ્યક્તિઓએ રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપેલું છે બાપ- દીકરાની ખાંભી જૂનાગઢથી 5 કિ .મી. દૂર ગિરનાર…

ઘરના ફળિયામાંથી મોબાઈલ ચોરાયો

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ઘરના ફળિયામાંથી મોબાઈલ ચોરાયાની ઘટના બની છે. રહેતા અરફૈઝભાઈ અસરફભાઈ આંબલિયાનો રૂપિયા 2500ની કિંમતનો મોબાઈલ કોઈ તસ્કર ઘરના ફળિયામાથી ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

તાલુકા પોલીસે બાળકને પરિવાર સુધી પહોંચાડયો

માનસિક બીમાર સગીર પાળિયાદનો રહેવાશી નિકળ્યો: બનેવી આવીને લઇ ગયા વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસેથી આશરે ૧૫ વર્ષનો માનસિક બીમાર સગીર મળી આવ્યો હતો, જેથી ગામના જાગૃત વ્યક્તિએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને લઈને આવ્યા હતા. ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ…

હાઇકોર્ટે પાલીકાને સુપરસીડ કરવાના હુકમને માન્ય ગણ્યો

ભ્રષ્ટાચાર થયાને મુદ્દે રાજ્ય સરકારે સુપરસીડ કરેલ: હવે ચૂંટણી આવશે કે શું ? વાંકાનેર: વાંકાનેર નગરપાલીકાને રાજયના શહેરી વિકાસ વિભાગે મોટી રકમનો ભ્રષ્ટાચાર થયાને મામલે સુપરસીડ કરેલ. આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટેમાં ૧૨૭૯૫-૨૦૨૨ એસસીએ,…

વાંકાનેરમાં રવિવારે નિઃશુલ્ક નિદાન કેમ્પ

શ્રી સદગુરુ આનંદ આશ્રમ તથા શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુકત ઉપક્રમે આયોજન આર્યુવેદિક-હોમીયોપેથીક-એકયુપ્રેસર કેમ્પમાં વિનામૂલ્યે નિદાન તથા દવા અપાશે, નામાંકિત ડોકટરોની ટીમ સેવા આપશે વાંકાનેર-રાજકોટ પર આવેલ શ્રી સદગુરુ આનંદ આશ્રમ ખાતે સદગુરુ પ.પૂ.રણછોડદાસજી મહારાજ તથા મહામંડલેશ્વર ૧૦૦૮…

બાઉન્ડ્રી નજીક અકસ્માત સર્જાયો

કારને હડફેટે લેતું ટેન્કર વાંકાનેરમાં બાઉન્ડ્રી નજીક આવેલ બાલાજી સેન્ડવીચ પાસે નાસ્તો કરવા ઉભેલા એક પરિવારે સાઇડમાં પાર્ક કરેલ તેમની કારને ત્યાંથી પસાર થતા એક ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં નુકસાન થયું હતું, જેથી આ બનાવમાં…

વાંકાનેરથી લજાઇ, જડેશ્‍વર અને પાડધરાના રસ્‍તા બિસ્‍માર

રસ્તામાં પડેલા મોટામોટા ખાડા તારવવા જતા અકસ્માતનો ઝળુંબતો ભય વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર, અને લજાઈ સુધીનો રોડ ઘણા સમયથી અત્‍યંત બિસ્‍માર હાલતમાં છે. વાંકાનેરથી કોઈને જામનગર જવુ હોય કે ટંકારા જવુ હોય તો અમરસર, મીતાણા થઈને જાય છે. વાંકાનેરથી લજાઈ સુધી…

રૂપાવટીમાં યુવક પર ત્રણ શખ્સોનો હુમલો

ગઈ રાત્રે ત્રણ શખ્સોએ ધોકા માર્યા રાજકોટ: વાંકાનેરના રૂપાવટી ગામમાં રહેતા જગદીશભાઇ ડાયાભાઇ ઝાલા (ઉ.વ.ર8) ગઇકાલે રાત્રે 11 વાગ્યાના આસપાસ મીલપરામાં વિસ્તારમાં હુમલો થયો હતો. જાણવા મળ્યા મુજબ જગદીશભાઇ આદર્શ મંડપ પાસે હતા, ત્યારે ધસી આવેલ ધર્મેશ અને અજાણ્યા શખ્સોએ…

પીપળીયા રાજના મોમીન મહિલાને ઇજા

બાઈક સ્લીપ થઇ જતા બનેલો બનાવ: મોરબી સારવારમાં વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા રૂકશાનાબેન નિઝામુદ્દીન દેકાવાડીયા (૪૨) નામની મહિલા ઘરેથી વાડીએ બાઈકમાં પાછળના ભાગે બેસીને જતી હતી, જાણવા મળ્યા મુજબ, ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું;…

Content Copying Forbidden !!

error: Content is protected !!