કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ઘરના ફળિયામાંથી મોબાઈલ ચોરાયો

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં ઘરના ફળિયામાંથી મોબાઈલ ચોરાયાની ઘટના બની છે.

રહેતા અરફૈઝભાઈ અસરફભાઈ આંબલિયાનો રૂપિયા 2500ની કિંમતનો મોબાઈલ કોઈ તસ્કર ઘરના ફળિયામાથી ચોરી જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!