ભૂપત બહારવટિયો અને વાંકાનેર
ભૂપતની ટોળકીએ છેલ્લી હત્યા મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના કમળાશંકર દવેની કરી હતી આપણે આ લેખમાં ભૂપત બહારવટિયાના જીવનને બદલે વાંકાનેરવાસીઓ સાથે બનેલ કેટલીક ઘટનાઓ સુધી સીમિત રહીશું ભૂપત બહારવટિયાએ વાંકાનેર તાલુકાના કોઈ ગામ ભાંગ્યા નહોતા, વાંકાનેરવાસીઓને રંજાડયાના કોઈ દાખલા મળતા નથી.…