શુક્રવારના સવારના આયોજન
વાંકાનેર: ઇમામ હુસૈન (رضی اللہ عنہ )ની કુરબાની અને માનવતાના સંદેશને યાદ રાખીને મદીના વેલ્ફેર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માનવતાની સેવા પણ એક ઇબાદત જ છે…




તારીખ: 26/06/2026 (શુક્રવાર)
10 મોહર્રમ 1448
સમય: સવારે 9:00 વાગ્યાથી
સ્થળ: પાંચદ્વારકા
બ્લડ ડોનેશન (રક્તદાન) કરવાના ઘણા ફાયદા છે.
1) કોઈનું જીવન બચાવવામાં મદદ કરે છે
2) શરીરમાં નવા રક્તકણો બનવાની પ્રક્રિયા સક્રિય થાય છે
3) આયર્નનું સંતુલન જાળવવામાં મદદ મળી શકે છે
4) બ્લડ દાન પહેલાં આરોગ્યની પ્રાથમિક તપાસ થાય છે
5) સમાજસેવાનો સંતોષ મળે છે….
વધુ માહિતી માટે: 95580 95642/ 96014 10282

