કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ઇતિહાસિક

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1

(હપ્તો: પહેલો) નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-2

હપ્તો: બીજો રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવે છે મીમનજી પીર આજે પણ કુંભારપરામાં આરામ ફરમાવી રહ્યા છે વાંકીયા, તીથવા, વાલાસણ, અમરસર, ઢુવા, પાજ, કણકોટ… વગેરે ગામના તેમનાં કુળજનો…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-1

“મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” (વાંકાનેર તાલુકામાં વસતા મોમીનો પૈકી ‘સિપાઇ’…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-1

રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ…

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

વાંકાનેરના રાજા ભીમા મહિયાની અમીરાત

‘ભાઈ ! મારા ધરમના વીર !! હું પડખેના ઝાલા રાજાની રાણી છું’ પડખેના રાજમાંથી ઝાલો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. વાંકાનેર ગામને ફરતી ફોજ વીંટીને પડયો હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઇ જવા તૈયાર છી.…

મોમીન સમાજમાં હાલમાં કુલ ૨૬ અટક છે

બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ…

ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણ્ય તિથિ પર શ્રદ્ધા સુમન

અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા દીપડા સાથે બાથ ભીડી ઠાર કરેલો: પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો…

ઔરંગઝેબ બાદશાહ અને પીર મશાયખ (રહે.)

આપ (રહે.) બાદશાહ ઔરંગઝેબની બીજાપુર પાસે સોલાપુરની લશ્કરી છાવણીમાં જઇને રહ્યા લશ્કરને અજુબો લાગ્યો. કેમ કે, ભાગનગર ફતેહ કરવાની મોહીમ હજી વિચારણામાં આવી નહોતી લડાઇ લાંબી ચાલી. યોધ્ધાઓ મરાયા, ખુઆરી ખૂબ થઇ, લશ્કર ત્રાસી ગયું અને લશ્કર આપને કરડી નજરે…

Content Copying Forbidden !!

error: Content is protected !!