કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category કૃષિવિષયક

ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતરનો કમાલ પ્રયોગ

નુકશાનકારક ગાંડો બાવળ ખેતીનું કલ્પવૃક્ષ બની શકે ભુજ: કચ્છની રેતાળ રણ પ્રદેશની જમીન અને તેની માટીમાં ફળદ્રુપતા ઓછી છે. જમીનને સુધારવા અને ફળદ્રુપતા વધારવા માટે ગાંડા બાવળમાંથી સેન્દ્રિય ખાતર બનાવવાનો સફળ પ્રયોગ કચ્છી કિસાનોએ કર્યો છે. આવો નવતર પ્રયોગ આખાં…

ટંકારા તાલુકાના સર્વે ટીમના સભ્યનું નામ/ મોબાઇલ નંબર

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

જો ખેતીની જમીનને વરસાદથી નુકશાન થયું હોય તો..

વાંકાનેર: નીચેના મુદ્દા વાંચી જશો… * સર્વે કરાવવા બાબતમાં સજાગ રહેશો. નુકશાનીના ફોટા મોબાઈલમાં પાડી સાચવી રાખજો, જેથી સર્વેમાં નુકશાની ઓછી જાહેર થાય તો અપીલ માટે તમારી પાસે સાબિતી રહે… * અમારી પર સમાચારના માત્ર ફોટા કે વિડિઓ મોકલનાર તમામને…

ગારીડા નાની સિંચાઇના તળાવનો પાઇપ લીકેજ થયો

મહીકા અને ગારીડાના ખેડૂતોને નુકશાનીની ભીતિ વાંકાનેર: તાલુકાના ગારીડા ગામની નાની સિંચાઈ યોજનાનો પાઇપ રાત્રે પોણા ત્રણ વાગે લીકેજ થવો શરુ થયો છે. ગારીડાના માથકીયા જાફરભાઈ અબ્દુલભાઈએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું છે કે આ પાણી મેંદીયા વોંકળામાંથી મચ્છુ નદીમાં જાય…

જિલ્લામાં ખેતીવાડીમાં થયેલ નુકશાન અંગે સર્વે શરૂ

તમારા ગામના સર્વે ટીમના સભ્યનું નામ અને મોબાઇલ નંબર જાણો વાંકાનેર: મોરબી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે ખેતીની જમીનને વ્યાપક નુકશાન થવાની સાથે કપાસ અને મગફળી સહિતના ખરીફ પાકોમાં પણ વ્યાપક નુકશાન થઇ હોવાથી જિલ્લા ખેતીવાડી…

વાંકાનેર મા. યાર્ડ શુક્ર, શનિ અને રવિ બંધ રહેશે

વાંકાનેર: વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબાર યાદીમાં જણાવ્યું છે કે વરસાદની આગાહી હોવાના કારણે આગામી શુક્ર, શનિ અને રવિવારે માર્કેટિંગ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે. જ્યારે તારીખ 2/9/2024 ને સોમવારથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. જેમની વેપારીભાઈઓ, દલાલભાઈઓ…

જીલ્લામાં વરસાદથી ખેડૂતોના પાક નુકસાનીનો સર્વે

આગામી બે દિવસમાં શરૂ કરવામાં આવશેઃ પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા સર્વે વખતે ખેડૂતો સજાગ રહે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર જે પાકની વાવેતર કરવામાં આવ્યુ છે તેમાં વરસાદી પાણી ભરાઈ…

યુરિયા ખેડૂતો માટે સમસ્યા બની ગયું છે

1995 થી ઉપજ સતત ઘટી રહી છે: ખેતરો ઉજ્જડ બની રહ્યા છે નાઈટ્રોજન ચક્રને ગંભીર અસર: બાળકો માટે જોખમી: ખેતરનો પાક ઝેર બની રહ્યું છે કૂવા અને બોરવેલના પાણી બગડશે: શેવાળ વધશે: માછલીઓને અસર થશે સમગ્ર વિશ્વમાં યુરિયાના વધારે પડતા…

મેળાની મજા બગાડશે મેઘો: અંબાલાલ પટેલની આગાહી

આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે આગાહીકાર અંબાલાલ પટેલની ગુજરાતમાંથી ગુમ થયેલા વરસાદ અંગેની આગાહી આવી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરી હતી કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. કારણ કે…

રાજ્યના 18,464 ગામોના વાવેતરનો ડિજિટલ સર્વે

સર્વેયર સર્વે કરશે, તલાટી એપ્રુવ કરશે ગાંધીનગર: ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે. જેના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે આગામી…

Content Copying Forbidden !!

error: Content is protected !!