કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પીપળીયારાજ: વિદ્યાર્થીઓને માર્ગદર્શન સેમિનાર યોજાયો

દારુલ ઉલુમ ગૌષે સમદાની અને તાલુકા પોલીસ સ્ટેશન સહભાગી રહ્યા વાંકાનેર: પોલીસ અધિક્ષક શ્રીની કચેરી મોરબી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને તાલુકા પોલીસ સ્ટેશન વાંકાનેર ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે દારુલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયારાજ ખાતે પોલીસ અધિક્ષકશ્રી મોરબીના માર્ગદર્શન મુજબ સંસ્થાના…

ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે અરજી કરી શકાશે

વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી તારીખ ૨૬/૧૧ થી ૦૨/૧૨ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે… ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે…

નકલી આઈએએસ અધિકારી પાસેથી અનેક ડોક્યુમેન્ટ જપ્ત

વાંકાનેરની સ્કૂલમાં તપાસ થવી જરૂરી અમદાવાદ: વાંકાનેર શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ શાહ પાસેથી અમદાવાદ ક્રાઈમબ્રાંચે અનેક સરકારી ડોક્યુમેન્ટ જપ્ત કર્યો હતા. જેમા સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર, મીનીસ્ટ્રી ઓફ ફાયનાન્સ સેન્ટ્રલ ગર્વમેન્ટ લેટર, રાજમોતી ઈન્ફા કંપનીને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના…

વાંકાનેર શહેરના વિકાસના ટેન્ડર બહાર પડયા

ટોળ – કોઠારિયા રોડ રીપેર થશે વાંકાનેર: શહેરના વિવિધ વિસ્તારના વિવિધ હેતુ માટેના ટેન્ડર બહાર પડયા છે, જેની છેલ્લી તારીખ: 28/11/2024 છે. ટેન્ડર નીચે મુજબના છે. વધુ વિગત માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવો…. (1) ટ્રાય-મિક્સ અને ડામર રોડ સાથેના સિમેન્ટ…

વાંકાનેરના નકલી અધિકારીને પકડતી ક્રાઇમ બ્રાન્ચ

કિડીઝલેન્ડ અને જ્યોતિ સ્કૂલનો સંચાલક મેહુલ શાહ બોગસ લેટર હેડ બનાવી ખોટા કામ કરતો હતો એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો ખુદને ડિપાર્મેન્ટ ઓફ સાયન્સ અને રિસર્ચ ડેવલપમેન્ટનો ચેરમેન ગણાવતો કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ…

જીએસટી નંબર ઘરાવતા વાંકાનેરના વેપારીઓ સાવધાન !

તમને ખબર પણ નહીં હોય અને જીએસટી નંબર પરથી બારોબાર ઉધારી થઇ જશે: ઉઘરાણી તમારી પાસે થશે વાંકાનેર: કાયદેસરના વેચાણ માટે સરકારનાં જીએસટી નંબર મેળવીને વેપાર કરતા ઘણા વેપારીઓના જીએસટી નંબર નાખીને વેપારીઓ પાસેથી બાકીમાં માલ ખરીદીને રોકડામાં બીજાને વેચી…

પાલિકા ચૂંટણીના ટૂંક સમયમાં ઢોલ ઢબૂકશે

ચુંટણી અધિકારીની નિમણુક કરાઈ ગાંધીનગર: ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬(૪) અને ભારતના સંવિધાનના અનુચ્છેદ ૨૪૩ (વ)(ક) થી મળેલ સત્તાની રૂએ ગુજરાત પાલિકાની ચુંટણી કરવા બાબતના નિયમો ૧૯૯૪ ના નિયમ ૪(૧) હેઠળ રાજ્ય ચુંટણી આયોગ નગરપાલિકાની આગામી સામાન્ય, મધ્યસત્ર…

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

Content Copying Forbidden !!

error: Content is protected !!