કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મતદાર યાદીમાં તમારું નામ ઓનલાઈન તપાસો

વિદેશી દારૂની એક બોટલ મળી આવી મતદારો માટે મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરવાની ઘણી રીતો છે. જો તમે મતદાર યાદીમાં તમારું નામ ચકાસવા માંગતા હો, તો તેને ઑનલાઇન કેવી રીતે કરવું તે અંગે અહીં એક સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા…

સ્વાતંત્રીય સેનાનીના પૌત્રની દીકરી ડોક્ટર બની

વાંકાનેર: રાજકોટ તાલુકાના સણોસરા ગામના વતની હાલ રહેઠાણ ગુલશન સોસાયટી વાંકાનેર વાળાના શેરસિયા અઝીઝ ઉસ્માનભાઈની દીકરી સિદ્રા અઝીઝ શેરસીયાએ MBBS પૂર્ણ કરી મુસ્લિમ સમાજનુ ગૌરવ વધારેલ છે ઉલ્લેખનીય છે કે સિદ્રા બેનને ધોરણ 10 બોર્ડ ગુજરાતમાં બીજો નંબર મેળવેલ હતો.…

લોકસભા ભાજપના ઉમેદવાર રૂપાલા બદલાશે?

ભાજપમાં બધું સમુસુતરું નથી રૂપાલાને બે દિવસ માટે કમલમમાં બોલાવાયા છે વાંકાનેર: ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠકના ઉમેદવાર કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા સામે રાજપૂતોએ જે રીતે તલવાર તાણી છે, તે જોતાં તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવી દીધો છે. ઠેરઠેર…

દીકરીની હત્યાના આરોપી માતા, પિતા, બહેન જેલમાં

સગીરાને નણદોય સાથે પ્રેમ સંબંધ હતો વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે રહેતી સગીરાને પ્રેમ સંબંધ હોય પ્રેમી સાથે મોબાઈલ ફોન દીકરી વાત કરી રહી હતી તેને તેની માતાએ પકડી હતી અને ત્યાર બાદ રાતના સમયે તે સગીરાની નિર્મમ હત્યા કરવામાં આવી…

ઉમરાહ/ હજ માટે સાઉદી અરબે નિયમ બનાવ્યા

ઉમરાહ અને હજ માટે સાઉદી અરબ જનારા માટે ત્યાંની સરકારે નિયમ બનાવ્યા છે અને ઈન્ફલ્યુએન્ઝા રસીકરણ ફરજિયાત જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આરોગ્ય અને નિવારણ મંત્રાલયે રસીકરણ પ્રોટોકોલ અને સ્વાસ્થ્ય સાવચેતીઓનું પાલન કરવા પર પણ ભાર મૂક્યો છે.…

પરષોત્તમ રૂપાલાના બંગલે સુરક્ષા વધારાઇ

કોંગ્રેસના ઉમેદવારના નામની આજે જાહેરાતની શક્યતા વાંકાનેર: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. અમીન માર્ગ પરના તેમના બંગલા પર સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી)ના જવાનો અને અંગત સુરક્ષાકર્મીઓ દ્વારા પણ રક્ષિત જોઈ શકાય છે. સ્થાનિક…

રાજકોટ લોકસભાના કોંગ્રસના ઉમેદવાર વિક્રમ સોરાણી?

વાંકાનેર: રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર જાહેર થઇ ચુક્યા છે, પણ કોંગ્રસના ઉમેદવાર હજી સુધી જાહેર થયા નથી. સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ ગત ધારાસભામાં વાંકાનેર વિસ્તારમાં આપ માંથી લડેલા કોળી સમાજના વિક્રમ સોરાણી આજે કોંગ્રેસમાં પ્રવેશ કરનાર છે. આથી તે…

ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ઉત્તીર્ણ

વાંકાનેર: તાલુકાના મુળ વાંકિયા ગામના બાદી અબ્દુલ હાજીભાઈ, જે ૩૨ વર્ષથી સુરતમાં સ્થાઈ થયા છે અને ટેકસટાઇલના બિઝનેસ સાથે જોડાયેલ છે. એમની દીકરી બાદી ઝૈનબ અબ્દુલભાઈ જે ગઇકાલ સાંજે All India Bar Examination માં સફળ થયા છે. આ બદલ તેમને…

ઢુવા સહકારી મંડળીએ દસ લાખનો વીમો ચુકવ્યો

વાંકાનેર: તાલુકાની ઢુવા જૂથ સેવા સહકારી મંડળીએ પોતાના સભાસદને વીમાની સહાય આજે ચૂકવી હતી મંડળીના મંત્રી રામદેવસિંહે એક યાદીમાં જણાવ્યું છે કે ગામ લાકડધારના મંડળીના મંડળીના સભાસદ શ્રી સ્વર્ગવાસ કરમશીભાઈ ખોડાભાઈ ડાભી, જેઓનું માર્ગ અકસ્માત થયેલ તેઓનો અકસ્માત વીમો તેમના…

સણોસરા હુમલાની પોલીસ ફરિયાદ લેતી નથી

રાજકોટ તાલુકાના સણોસરા ગામે એક ખેડૂત પર તાલુકા પંચાયતના પ્રમુખ અને તેના ભાઈ દ્વારા હુમલો કરવાની ઘટનાને દિવસો વીત્યા પછી પણ કુવાડવા પોલીસખાતું ફરિયાદ નોધતું નથી, એ મતલબની ભોગ બનનારે રાજકોટના પોલીસ કમિશ્નરને અરજી કરેલ છે. અરજીમાં સણોસરાના ઈલ્યાસ રહીમભાઈ…

Content Copying Forbidden !!

error: Content is protected !!