કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ધો: 10 ના પરિણામમાં સંસ્કૃતિ વિદ્યાલયનો ડંકો

શાળાના 98 % પરિણામ સાથે 13-13 વિદ્યાર્થીઓએ મેળવ્યા A-1 ગ્રેડ ધો: 12 કોમર્સના ઝળહળતા પરિણામ બાદ ધોરણ 10 માં પણ સંસ્કૃતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અવ્વલ વાંકાનેર શહેરની નામાંકિત એવી સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા ધોરણ 12 કોમર્સના પરિણામો બાદ ધોરણ 10ના પરિણામોમાં પણ…

ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાને એક લાખની સહાય

ગેલેક્સી બ્રાન્ચ મોરબીના બે સભાસદોને સહાય આપવાનું પ્રશંશનીય કાર્ય વાંકાનેર: ગેલેક્સી ક્રેડીટ કો. ઓ. સો. લી. – મોરબી ના સભાસદ કાસમાણી બાનુબેન ઈરફાનભાઈના પુત્ર અરમાન તથા ફેમીદાબેન ઈકબાલભાઈ સિપાઈના સુપુત્ર નીસારભાઈ ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામતા સ્વ.અરમાનભાઈ તથા સ્વ. નીસારભાઈના…

ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર: અહીં મિલ પ્લોટના બે અને થાનગઢના એક શખ્સ સામે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા કુલ ત્રણ શખ્સ સામે પોલીસ કાર્યવાહી થયેલ છે. વાંકાનેર અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરંન્ટની બાજુના પટ્ટમાં બેસી IPL માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ…

કારમાં રાખેલા મોબાઈલની ચોરી થઇ

વાંકાનેર: કારમાં રાખેલો કોઈ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે. બનાવ બાબતે ફરિયાદી ઉત્કર્ષભાઈ આશીષભાઈ ત્રીવેદી (ઉ.વ. ૨૯) રહે, પ્રતાપચોક બ્રાહમણ વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે પોતે રાજવીર મોબાઇલ નામની દુકાનમાં મેનેજર તરીકે દશ વર્ષથી નોકરી કરે છે. ગઈ…

દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમાં સિલેક્શન

વાંકાનેર: દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મી ની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી જેમાં એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ ગામ – કોઠી (વાંકાનેર) જેવો આર્મીનું…

ધો: 12 કોમર્સના પરિણામમાં મોડર્ન સ્કૂલનો દબદબો

એક સાથે 16-16 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો આપણા બાળકની સફળતાની ચાવી એટલે મોડર્ન સ્કૂલ: ધો: 12 કોમર્સમાં TOP-10 માં સૌથી વધુ 3-3 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કૂલના ધોરણ 12 કોમર્સમાં માર્ચ 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં 05-05 વિદ્યાર્થીઓ તથા સમગ્ર વાંકાનેર…

મોડર્ન સ્કૂલના ધો: 12 સાયન્સ તથા ગુજકેટના પરિણામો એટલે મોરપીંછ

કેન્દ્રમાં પ્રથમ સ્થાન સાથે Top 10 માં સ્થાન મેળવતા છ – છ વિદ્યાર્થીઓ ઇતિહાસ રચવો એ મોડર્ન સ્કૂલની પરંપરા…દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયન્સ તથા ગુજકેટના પરિણામોમાં પ્રભુત્વ જાળવી રાખતા મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ…

રાજાવડલામાં હાથનું કડું માર્યું: છ ટાંકા આવ્યા

વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલામાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી એક શખ્સને હાથનું કડું મારતા દવાખાનામાં દાખલ થવું પડયું અને છ ટાંકા લેવા પડયા છે. આ બનાવમાં બકાલુ વેચવાનો ધંધો કરતા નવા રાજાવડલાના અશ્વિનભાઈ હકાભાઈ સોલંકી (ઉ.વ.૩૬) વાળાએ ફરીયાદ લખાવેલ છે…

શારદા વિદ્યાલયની વિદ્યાર્થીની ધો. 12 કોમર્સના પરિણામમાં

સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે નીતા ભાનુશાળી આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલયની વિદ્યાર્થિની ભાનુશાળી નીતાએ સમગ્ર ગુજરાત…

રીક્ષા પલ્ટી મારી જતાં માટેલના શખ્સને ઇજા

વાંકાનેર તાલુકાના માટેલ ગામના એક શખ્સ જે રીક્ષામાં બેઠો હતો તે રીક્ષા મોરબીના પાડાપુલ ઉપરથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!