કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા- માલિયાસણ પાસે પણ

વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ…

લુણસરથી આવતું દુધ ટેન્કર રાતદેવરી પાસે સળગ્યું

વાંકાનેર: તાલુકાના જડેશ્વર રોડ પર આજરોજ બપોરના સમયે પસાર થતા એક દુધ ભરેલા મીની ટેન્કરમાં રાતદેવરી ગામથી આગળ જતાં અચાનક આગ લાગી હતી, જેમાં ટેન્કર સળગી ઉઠતાં વાંકાનેર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની…

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ચૂંટણી પંચે કર્યો આદેશ

ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરાઈ ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને તૈયારીઓ તેજ થઈ છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હોવાના સમાચાર છે. રાજ્ય ચૂંટણી પંચે 94 ચૂંટણી…

ઘોડીથી ભેંસો ભડકતા ડખ્ખામાં માર માર્યો

ટંકારા: તાલુકાના સરાયા ગામના ઇરફાનભાઈ ઈબ્રાહીમભાઈ જુણેજા (ઉ.વ.૨૪) એ ફરીયાદ લખાવી છે કે તા. ૧૬/૧૧/૨૦૨૪ ના વાડીએથી ભેંસો લઈને ઘરે પહોચલ તે દરમ્યાન નયુમભાઈ મુસાભાઇ વીકીયા તેની ઘોડી લઇને ભેંસોની બાજુમાથી નીકળતા ભેંસો ઘોડીથી ભડકતા ઘોડી થોડીક દુર રાખીને ચાલવાનું…

હોટલનું ‘પથિક’ સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવી લેજો

નહીં તો દંડાશો છરી સાથે પકડાયા વાંકાનેર: મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. તેમજ મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટીએ ખુબજ મહત્વનો છે. જેમાં દેશ વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે…

એસ.ટી. ડેપો ખાતે ઓટોમેટિક ક્લિનીંગ મૂકાયું

વાંકાનેર: અહીંના એસ.ટી. ડેપો ખાતે એસ.ટી. બસની માત્ર પંદર મિનિટમાં ઝડપથી સફાઈ કરી સ્વચ્છ રાખી શકાય તે માટે ઓટોમેટિક ક્લિનીંગ તથા વોશિંગ મશીન મુકવામાં આવ્યું છે, જેને એટીએસ મશીન મેનેજર સંજયભાઈ અને તેમની ટીમ દ્વારા એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભા…

બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતાં અકસ્માત

તીથવામાં ભેલાણ વાંકાનેર: અહીં શહેરમાં રહેતા પરિવારને બાઈકના વ્હીલમાં સાડીનો છેડો ફસાઈ જતા અને બાઈક સ્લીપ થતા બાળકો સહિતને ઇજા થયાનો બનાવ બન્યો છે જાણવા મુજબ આ પરિવાર કોળી સમાજનો છે અને નવપરામાં રહે છે …. જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં…

ટ્રેન હડફેટે સીટી સ્ટેશન પાસે એક યુવાનનું મોત

વાંકાનેર: ગઈ કાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ સીટી સ્ટેશન પાસે કાપડની ફેરી કરતા ખત્રી યુવાનનું ટ્રેન હડફેટે મોત નીપજ્યાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રૂગનાથજી શેરીમાં રહેતા અને કાપડની ફેરીનો ધંધો કરતા સચિન સુરેશભાઈ પડિયા નામ (ઉ.વ. 44)ના…

ટંકારા પાલિકાની વોર્ડની રચના અંગેનો પ્રાથમિક આદેશ રદ

ગાંધીનગર: રાજ્ય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ટંકારા નગરપાલિકાના વોર્ડના સીમાંકન, અનામત બેઠકોની ફાળવણીના તા. ૧૩-૧૧ ના રોજ પ્રાથમિક આદેશને રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે… ટંકારા નગરપાલિકાની રચના સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના તા. ૧૩-૦૩૦૨૦૨૪…

ભૂંડ પકડવા બાબતે ત્રણને માર: વાહનમાં નુકશાન

જાલસિકાના ડાંગર પરિવારને સહાયનો ચેક અર્પણ વાંકાનેર: થોડા સમય પહેલા ભૂંડ પકડવા બાબતે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં બોલાચાલી, મારામારી અને ઝઘડો થયો હતો જે બનાવો સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં સામાપક્ષેથી ત્રણ શખ્સોની સામે હવે ફરિયાદ નોંધાવવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!