કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 7-11-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 581 (180) ઘઉં ટુકડા 475 થી 600 (120) બાજરો 350 થી 430 (5) જુવાર 1050 થી…

અકસ્માતે 1 અને હાર્ટ એટેકથી 1 આધેડનું મોત

વાંકાનેર મોરબી હાઇવે ઉપર મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવા ઢુવા ગામે રામ મંદિર સામે જીઓ ટાવર પાસે રહેતા રણજીતભાઈ રમણલાલ માવી જાતે અનુ જાતિ (૪૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ…

ઇલેક્ટ્રીક મોટરોની ચોરી કરનારા ઝડપાયા

૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારાઓ વાંકાનેરના ત્રણને ૧૫ ચોરાઉ મોટરની સાથે પોલીસે પકડયા ટંકારા: પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે તેવામાં મોરબી તાલુકા પોલીસની ટિમ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે હતી, ત્યારે શંકાસ્પદ હાલતમાં ત્રણ ઈસમ મળી આવ્યા હતા જેથી…

હપ્તેથી મોબાઇલ લઇ દીધો: માર પડયો

અડધી રાત્રે બહાનું કરી ઓફિસે બોલાવેલ વાંકાનેરમાં મોબાઇલ હપ્તેથી લઇ દીધેલ અને એના હપ્તા ભરતા ન હોય જેથી મોબાઇલના હપ્તા ભરવા માટે રૂપીયા માગતા ગમેલ ન હોય જેનો ખાર રાખી એક શખ્સ સાથે મારામારી ઝગડો કરવાનો બનાવ બન્યો છે. મળેલ…

હાઈવે પર બાઇકનો અકસ્માત થતા મરણ

ભાયાતી જાંબુડીયા બોર્ડ પાસેથી મજૂરી કરી ઘરે આવતા અકસ્માત થયો વાંકાનેર ને. હાઈવે રોડ પર નવાપરા સામે પેટ્રોલપંપ સામે એક મોટરસાયકલનો અકસ્માત થતા ચાલકનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ સીટી સ્ટેશન રોડ પાસે રહેતા મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 6-11-2023

તા.૧૧ થી તા.૧૭–૧૧–૨૦૨૩ સુધી દિવાળીના તહેવાર નિમીતે યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરમાં તા.૧૧–૧૧–૨૦૨૩ ને શનીવાર થી તા.૧૭–૧૧–૨૦૨૩ ને શુક્રવાર સુધી ” દિવાળી ‘ ના તહેવાર નિમીતે યાર્ડનુ તમામ કામકાજ બંધ રહેશે. રજાના દિવસોમા ઉતરાઈ સદંતર…

હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદ

ટ્રક ચાલકની લોખંડનો પાઇપ મારી હત્યા કરી હતી મોરબી : વાંકાનેરમાં વર્ષ 2020મા મૂળ ઈન્દોર મધ્યપ્રદેશના વતની ટ્રક ચાલકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી લોખંડનો પાઇપ મારી હત્યા કરી નાખવાના બનાવમાં નામદાર મોરબી અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી રૂપિયા 10…

પ્રેમસંબંધના ખારે અપહરણ કરી ટાંટિયા ભાંગ્યા

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી ડમ્પર સહિત ખરાબામાં લઇ જઈ માર માર્યો વાંકાનેર: ચોટીલા તાલુકાના એક રબારીને વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકેથી બે શખ્સોએ ડમ્પર સહિત ઉપાડી એરપોર્ટ પોલીસ ચોકીથી આગળ બામણબોર જવાના રસ્તે લઇ જઈને ધોકાથી બંન્ને પગે નળામાં, સાથળના ભાગે, વાંસામાં તથા…

છ વર્ષની બાળકીએ કુરઆન શરીફ ખતમ કર્યું

સંધિપરા વિસ્તારમાં ખુશી વાંકાનેર સંધિપરા વિસ્તારમાં રહેતા પઠાણ આરીફખાનની છ વર્ષની બાળકીએ દિને ઇસ્લામ એવા મુસ્લિમ સમાજના ગ્રંથ કુરાને શરીફની 30 સીપારાની પઢાઇ કરી દિની તાલીમ પ્રાપ્ત કરી છે, જેથી વાંકાનેર સંધિ સોસાયટી વિસ્તારમાં સમગ્ર મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર નાની…

તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી નિમાયા

વાંકાનેર તાલુકા શિક્ષક સંઘની કારોબારી મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વાનુમતે મહામંત્રીની નિમણુક કરવામાં આવી છે ગઈ કાલે વાંકાનેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી, જેમાં પૂર્વ મહામંત્રી આબીદઅલી કોવડીયાની જીલ્લા ફેર બદલી થતાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!