કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

જૂની કલાવડીના ગુલાબહુસેનભાઈ માણસિયાનો ઇન્કતેકાલ

અકસ્માત કોઠારીયાના ફારૂકભાઈના મામા અને ચંદ્રપુરના અબ્દુલભાઇ (ચમક)ના બનેવી ઉપલેટા ખાતે ટીચર તરીકે ફરજ બજાવતા હતા વાંકાનેર તાલુકાના જૂની કલાવડીના ટીચર તરીકે મુસ્લિમ હાઇસ્કુલ ઉપલેટા ખાતે ફરજ બજાવતા માણસિયા ગુલાબ હુસેન જલાલભાઈ જેઓનું ધોરાજી પાસે ગઈ કાલે રાત્રે ધોરાજી- ઉપલેટા…

વર્લી ફીચરના આંકડા લખતા ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે ગ્રીનચોકમા એક ઇસમને વરલી ફીચરના ‘કલ્યાણ-બ’ ના આકડા લખતો તથા પૈસાની હારજીતનો જુગાર રમતો પકડી પડેલ છે. સીટી પોલીસ સ્ટેશનના પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ વાળા તથા પો. કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ ગ્રીનચોકમા હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે-ખલીફા…

તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમખશ્રીએ પોતે ચેરમેન તરીકે રહેવાની અનિચ્છા દર્શાવતા મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભામાં (૧) જિજ્ઞાસાબેન મેર (૨) દેવુબેન વિંજવડિયા (૩) લક્ષમણભાઈ ધોરિયા (૪) દીપકભાઈ…

દારૂ પીવાની ના પાડતાં દવા પીધી

પત્નીને પતિની દારૂ પીવાની કુટેવ ગમતી નહોતી વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા યુવાનને નશો કરવાની કુટેવ હોય તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી જેથી તે યુવાનને લાગી આવ્યું હતું અને તે યુવાને ઝેરી દવા પી લેતા…

હોસ્પિટલમાં માત્ર 2 કલાક દાખલને મળશે ઇન્શ્યોરન્સ

દર્દીએ બસ ધ્યાનમાં રાખવી આ ખાસ વાત હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે…

અપહરણ, દુષ્કર્મ, પોકસોનો આરોપી પકડાયો

૧૩ વર્ષની સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ થઇ હતી વાંકાનેર ખાતે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ અપહરણ, દુષ્કર્મ, પોકસોના ગુના જેમની સામે નોંધાયા છે, એવા આરોપીની ધરપકડ થઇ છે. કાલાવડમાં ૩ દિવસ પહેલા એક સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ દાખલ…

ડોક્ટરને લૂંટવા આવેલ પરપ્રાંતીય ટોળકી ઝબ્બે

વાંકાનેરમાં સનસનાટી પિસ્તોલ, એરગન, જીવતા કાર્ટીસ, ખાલી મેગ્ઝન, બે કાળા કલરની સ્કોર્પીઓ કાર કબ્જે મોડી રાત્રે પકડાયેલા આઠ આરોપીમાંથી સાત ગુજરાત બહારના પોલીસ ખાતાની સતર્કતાને કારણે ધાડનો બનાવ અટક્યો વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, એક ચોકકસ ગેંગ…

પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારકાધીશને ધ્વજારોપણ

‘જીવણ જગાવે ઠાકર જાગ્યો’ આલ્બમ લોન્ચ થાન, વાંકાનેર, મોરબી, મકનસર, રાજકોટ અને આજુબાજુના ગામડાંઓના વડીલો માટે બસોનુ આયોજન વાંકાનેર તા.૨૭ ના રોજ સૌરાષ્ટ્ર મા વસતા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારીકાધીશ મંદીરે ઘજારોહણ ઉત્સવ આયોજન થયુ હતુ જે ઐતિહાસીક અને…

બાઈક અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

તીથવાના યુવાન સાથે ઘટેલી ઘટના પીધેલ પકડાયા વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા કરસનભાઈ પુનાભાઈ બાંભવા (૨૪) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લખધીરપુર કેનાલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા…

Content Copying Forbidden !!

error: Content is protected !!