કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પરવાનગી વગર ડ્રોન ઉડાડવાની મનાઇ

મચ્છુ ડેમ-૧, જોધપરથી કાશીપર રિફાઇનરી પાઇપલાઇન અને રેલ્વે સ્ટેશન વિસ્તારનો સમાવેશ વાંકાનેર: મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી. પંડ્યા દ્વારા જિલ્લાના ૧૦૧ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઇલ કે પેરાગ્લાઇડર…

10 કિલો સોનુ/25 કિલો ચાંદી હોવાની આશંકા

વાંકાનેર રેલવે સ્ટેશન પર જામનગર કસ્ટમ વિભાગની કાર્યવાહી વાંકાનેર: જામનગર કસ્ટમ વિભાગ દ્વારા સોના-ચાંદીના ઝવેરાત સાથે ૩ લોકોની અટકાયત કરાઈ છે. મળતી માહિતી મુજબ મુંબઈથી રાજકોટ આવી રહેલા ત્રણ લોકોની કસ્ટમ વિભાગ દ્વારા અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ છે. વાંકાનેર…

કિસાન મંડળી- પંચાસીયાનો ચાર્જ વ્યવ.સમિતિને

હાઇકોર્ટના હુકમનો કસ્ટોડીયનશ્રીએ કરેલો અમલ સોળ માસ પછી ફરી વ્યવસ્થાપક કમિટી બહાલ વાંકાનેર તાલુકાની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. પંચાસીયાનો ચાર્જ બી.બી.ડાંગર (કસ્ટોડીયનશ્રી) પાસે હતો. જે આજે નામદાર હાઇકોર્ટ સમક્ષની એસ.સીએ, નં ૧૧૦૩૨/૨૦૨૨ ના કામે તા.૨૬/૦૯/૨૦૨૩ના ઓરલ ઓર્ડર અન્વયે…

માટેલ પ્રા. શાળાના વિદ્યાર્થીઓની પ્રામાણિકતા

9 હજાર જેટલા રૂપિયા ભરેલા પાકીટ મળતા આચાર્યને સોંપ્યું દેશી દારૂ સાથે ત્રણની ધરપકડ વાંકાનેર : તાલુકાની માટેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રામાણિકતા દાખવીને તેઓને મળેલું એક પાકીટ શાળાના આચાર્યને સોંપ્યું છે. લોકો રૂપિયા મેળવવા અવળા રસ્તે પણ જતાં હોય છે.…

જાલસીકામાં દીપડા ટોળાનો ખેડૂત પર હુમલો !!

રોષ: સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીએ જાણે કે દિપડાઓએ કાયમી વસવાટ કરી લીધો હોય તેમ અવારનવાર લટાર મારીને છેલ્લા ૮ મહિનામાં ૪ પશુઓનુ મારણ કર્યું…

નગરપાલિકાની ફરજીયાત/મરજીયાત ફરજો

નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યો આવક જાવકની બાબતો અંગેની સત્તાઓ કારોબારી સમિતી પાસે હોય છે 15 હજારથી 5 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરને નગરપાલિકા ગણવામાં આવે છે – નગરપાલિકા એટલે શું? નગરપાલિકાએ શહેરી/ટાઉન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી…

વઘાસીયામાં જેસીબી હડફેટે શ્રમિકનું મૃત્યુ

બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતો મજુર ભોગ બન્યો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમમાં આવેલ બ્રોમો સીરામીક કારખાનામા કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતનીનું અકસ્માતમાં મોત નિપજયું છે. જાણવા મળ્યા મુજબ વઘાસીયા ગામની સીમમાં કૈલાસભાઇ મડીયાભાઇ હીહોર નામના…

બે અકસ્માતમાં ત્રણ અને મારામારીમાં એક ઈજાગ્રસ્ત

ડબ્બલ સવારી બાઈકનું એક્સીડંટ: ગારિયાના શખ્સ સાથે મારામારી વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા અવિનાશ સુબેસિંગ સવરણિત (૨૫) અને રાજેશ ધીરેનસેન સવરણિત (૨૩) રહે.બંને ઇવોસ સિરામિક નજીક સરતાનપર રોડ વાંકાનેર હાઇવે જી.મોરબી…

ક્રિકેટમાં ત્રણ નિયમો બદલાયા: વર્લ્ડ કપમાં અમલ

વર્લ્ડ કપમાં આ વખતે આવશે ડબલ મજા! નવી દિલ્હી: વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. અમદાવાદમાં પહેલી મેચ રમવા માટે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંનેની ટીમો આવી પહોંચી છે. આ વર્લ્ડ કપ ભારત માટે ઐતિહાસિક સાબિત થશે, જેનું પહેલું કારણ…

સગીરાનું અપહરણ કરનાર ઇસમ ઝડપાયો

ભોગ બનનારને શોધી કાઢવામાં આવી દોઢ વર્ષ પહેલા થયેલ ગુન્હા માટે પોલીસ કોલકત્તા પહોંચી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી ગયેલ ઇસમ દોઢ વર્ષથી પોલીસ પકડથી દુર હોય જે ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ મોરબીની ટીમે કોલકત્તા…

Content Copying Forbidden !!

error: Content is protected !!