કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

ક્રિકેટ વર્લ્ડકપ 2023નો સંપૂર્ણ કાર્યક્રમ

વર્લ્ડકપનો પ્રારંભ અમદાવાદમાં 5 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચથી થવાો છે. વર્લ્ડકપના એક દિવસ પહેલા એટલે કે આજે તમામ 10 ટીમના કેપ્ટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે અને વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો સેશન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ…

જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરવા માંગ

TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 3-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 535 (280) ઘઉં ટુકડા 475 થી 520 (240) બાજરો 300 થી 425 (12) જુવાર 700 થી…

વાહન અકસ્માતમાં ટંકારાના યુવાનનું મોત

પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજો ચકાસવાની કામગીરી ચાલુ વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડકેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટંકારાના યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. બનાવની જાણ…

વાલાસણ નજીક ફેકટરીમાં મધ્યરાત્રીએ આગ ભભૂકી

વાંકાનેર : વાંકાનેર – વાલાસણ રોડ ઉપર ગઈકાલે મધ્યરાત્રીના એક ફેકટરીમાં આગ લગતા મોરબી ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી આગ બુઝાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મધ્યરાત્રીના મોરબી ફાયર કંટ્રોલરૂમને મીતાણા ચોકડી પાસે વાંકાનેર વાલાસણ રોડ ઉપર આવેલ મેગા વિનીલ્સ…

ઢોર ડબ્બે પૂરતા વન કર્મચારીઓ ઉપર હુમલો

ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ : વન કર્મચારીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ શખ્સ દારૂ સાથે પકડાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં વન વિભાગના પ્રતિબંધિત વિસ્તારમાં ચરતા ગાય અને ભેંસને ઢોર ડબ્બે પુરવાની સાથે શંકાસ્પદ હાલતમાં વન વિસ્તારમાંથી નીકળેલા શખ્સની…

ખોટા સોલવંશી સર્ટી.ના આરોપીના જામીન મંજુર

હાઇકોર્ટે આરોપીને જમીન આપ્યા મોરબી કોર્ટમાં જમીન માટે સર્ટી. રજૂ કર્યું હતું વાંકાનેર સીટી પોલીસે ગુન્હામાં રાજુભાઇ બુટાભાઇ ફાંગલિયાનું હિટાચી મશીન કબજે કરેલ હતું. જે મશીન ને છોડાવવા માટે હાઇકોર્ટના હુકમ મુજબ સોલવંશી જામીન મોરબી કોર્ટમાં રજૂ કરવાનો હુકમ હોય…

પત્નીને મેળામાં પ્રેમી સાથે જોઈ જતા બબાલ

પતિએ વાંકાનેરના પ્રેમીને માર મારી ફિનાઈલ પિવડાવી દીધું રાજકોટ : પતિ, પત્ની, ઔર વો.. નો ઘાટ ગાંધીધામના ધમણક ગામે મેળામાં સર્જાયો હતો. પત્નીને અન્ય યુવક સાથે પતિ જોઈ જતા પ્રેમીને બેફામ માર મારી ફીનાઈલ પીવડાવી દેતા વાંકાનેરના યુવકને સારવારમાં રાજકોટ…

તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫મીએ

તાલુકા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ઓક્ટોબર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે તાલુકા કક્ષાએ યોજાતો ઓક્ટોબર-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૧ વાગ્યે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આ…

અનામત બિલને મંજૂરી-ચૂંટણીઓનો માર્ગ મોકળો

ડિસેમ્બર સુધીમાં 7000થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા, બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં ચૂંટણી આવી શકે 27% ઓબીસી અનામતમાં 147 જ્ઞાતિઓનો સમાવેશ ઓબીસીની સરેરાશ વસતી રાજ્યમાં 49.20 ટકા જેટલી છે અમદાવાદ: વિધાનસભાના ચોમાસુ સત્રમાં પસાર કરાયેલા સ્થાનિક…

Content Copying Forbidden !!

error: Content is protected !!