ચીત્રાખડા: તેર આરોપી સામે જુગાર અંગે કાર્યવાહી
છ આરોપીઓ નાસી ગયા રૂ. ૧૩,૨૬,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના ચીત્રાખડા ગામની સીમમાં પોલીસ ખાતાએ દરોડો પાડી કુલ તેર જણા સામે જુગાર રમવા અંગે કાર્યવાહી કરેલ છે, જેમાંથી છ આરોપીઓ નાસી ગયા હતા, રેઇડ દરમ્યાન રોકડ રૂ.૫, ૮૫,૫૦૦/- તથા મોબાઇલ…







