વરડુસરમાં કૌટુંબિક કાકા, કાકીએ ભત્રીજાને માર્યો
ખરાબામાં બોર કરવાની ના પાડતા બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વરડુસર ગામની સીમમાં વાડીની બાજુમાં આવેલ ખરાબાની જગ્યામાં બોર કરવા મામલે યુવાનને કૌટુંબિક કાકા, કાકી અને તેમના દિકરાઓએ માર મારી માથું ફોડી નાખતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ…