કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત રજૂઆત

દોઢ વર્ષે સરકારને 54 કરોડથી વધુ નુકશાન પહોંચી રહ્યું હોવાનું રજુઆતમાં જણાવાયું હતું વઘાસિયાના સ્થાનિક યુવાને ગત એપ્રિલ માસમાં લેખિત ફરિયાદ કરી હતી : રજૂઆતમાં કેન્દ્રની તિજોરીને 36 કરોડથી વધુનું નુકશાન પહોચાડ્યાનું પણ જણાવાયું હતું : હજારો વાહનો પસાર થવાથી…

મેં અનેક વાર રજૂઆત કરી હતી:પીરઝાદા

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બનાવેલ નકલી ટોલનાકા અંગે વાંકાનેરનાં પૂર્વ ધારાસભ્ય મહમદ જાવેદ પિરઝાદાનું નિવેદન સામે આવ્યું છે. બીબીસી ગુજરાતીમાં પ્રગટ થયેલ અહેવાલ પીરઝાદા ના કહેવા પ્રમાણે, “આ પ્રકારનાં ટોલનાકા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે. તેમજ આ બાબતે…

તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

એક પાત્રીય અભિનય, નિબંધ, ચિત્ર, વકૃત્વ, લગ્નગીત, સુગમ, તબલા, હાર્મોનિયમ વાદન, લોકનૃત્ય ગરબા, રાસ સ્પર્ધા વાંકાનેર : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી મોરબી દ્વારા સંચાલિત વાંકાનેર તાલુકા કક્ષા કલા…

બોગસ ટોલનાકા કાંડ: કેટલાક અનુત્તર સવાલો

સ્થાનીક પોલીસ તંત્રની વરવી ભૂમિકા વાંકાનેર: વઘાસીયા પાસે બોગસ ટોલનાકા અંગે સોમવારે સાંજે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોફરન્સ યોજી પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા. ટોલનાકાના સંચાલકો દ્વારા કલેકટર અને એસપીને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે કેમ કોઈ…

લોકસભા ચૂંટણીમાં ભાજપના 20 નવા ઉમેદવારો ?

નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 -26 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ ચૂંટણી પૂર્વે ગુજરાતના નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે…

દારૂ પીવાનાં કેસમાં આરોપીને છ મહિનાની સજા

વાંકાનેર કોર્ટ દ્વારા દાખલારૂપ ચુકાદો વાંકાનેર: ગુજરાતમાં દારૂના સમાચાર વગરનો કોઈ દિવસ જોવા ન મળે, પિયાસી લોકો પણ પીધા પછી પકડાવવામાં શોભ કે ડર અનુભવતા નથી. મોટા ભાગના દારૂ પીવાના કેસમાં આરોપી નિર્દોષ છૂટી જતા હોય છે, ત્યારે નામદાર વાંકાનેર…

નિદ્રાધીન પોલીસને સફાળું જાગવું પડયું !

નકલી ટોલ પ્લાઝા: એફઆઈઆર નોંધાઈ પોલીસ ફરિયાદી બની નામ જોગ પાંચ આરોપી તાલુકા પંચાયતના માજી પ્રમુખના પતિદેવ સામેલ દોઢ દાયકાથી ચાલતા ગોરખધંધા પોલીસખાતાને હવે દેખાયા: કૌભાંડ ઉજાગર કરવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા વાંકાનેર: વઘાસીયા પાસે ચાલતા નકલી ટોલ પ્લાઝા અંગે આખરે…

અમરાપરમાંથી ઘેટાં-બકરા ચોરનાર પકડાયા

ઈનોવા કારમાં આવી ચોરી કરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ટંકારા: સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.…

વાંકાનેરમાંથી બાઈક ચોરનાર ટોળી ઝબ્બે

આરોપીઓનો મર્ડર સહીત ગુન્હાહિત ઇતિહાસ વાંકાનેર ઉપરાંત અન્ય શહેરોમાંથી કુલ અડધો ડઝન બાઈક ચોરી કરનાર પાંચ સભ્યોની ટોળકીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ આગળ તપાસ ધપાવી છે. જાણવા મળ્યા મુજબ આરોપીઓમાં ભાવનગર રોડ પરની ફારુકી સોસાયટીમાં રહેતા આર્યન સલીમ બ્લોચ,…

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલનાકું

બાહુબલિઓ સામે તંત્ર લાચાર કે ભાગીદાર? દોઢ વર્ષથી ગેરકાયદે ધમધમે છે ટોલનાકું બંધ ફેક્ટરીમાંથી રસ્તો કાઢી નાકું ઉભુ કર્યુ ગેરકાયદે કૃત્ય સામે NHAI સાવ લાચાર વાંકાનેર: રાજ્યમાં નકલી ચીજોનો રાફડો ફાટ્યો છે. નકલી આઇએએસ અને આઇપીએસ અધિકારી, નકલી પોલીસ, નકલી…

Content Copying Forbidden !!

error: Content is protected !!