કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

દેશી દારૂના અને ટ્રાફિકના ગુન્હા નોંધાયા

વાંકાનેર: શહેર અને તાલુકામાં બે જગાએથી દેશી દારૂ મળી આવ્યો છે જયારે પીધેલ 6 પકડાયા છે અને ટ્રાફિક અંગેના 9 ગુન્હા નોંધાયા છે દેશી દારૂ મળી આવ્યો અરણીટીંબા હરખણી પાસે નીરુબેન નરેશભાઈ જખાણીયા પાસેથી 5 લીટર અને સરતાનપરના સુરેશ સવાભાઈ…

રસ્તા પર નીકળતા પાણી બાબતે ઝઘડો

ઊંધો પાવડો તથા ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ વાંકાનેર: અહીંના ચન્દ્રપુર માર્કેટયાર્ડ પાસે ઘરની થોડે દુર નગરપાલીકાનો પાણીનો વાલ છે ત્યાથી પાણી નીકળતુ હોય જેથી ચાલવામાં તકલીફ પડતી હોય જેથી પાવડાથી ધોરીયો કરવાનું સારૂ નહી લાગતા ઊંધો પાવડો તથા ઢીકાપાટુનો માર…

ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં સિલ્વર મેડલ

વાંકાનેર : આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલી 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં મોરબી જિલ્લાના વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીએ સિલ્વર મેડલ જીતીને સમગ્ર ગુજરાત અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 19મી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન ગત તારીખ 24 થી 26 નવેમ્બર દરમિયાન…

વઘાસિયામાં પડી જતા વૃધ્ધાનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે પોતાના ઘેર ચાલતા ચાલતા પડી ગયેલા એક વૃધ્ધાનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યો છે જાણવા મળ્યા મુજબ વઘાસિયા ગામે જાનીબેન હકાભાઈ ડાભી ઉ.65 નામના વૃધ્ધાને ઇજાઓ પહોંચતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં…

નશીલી સિરપના ફોટા: ઓળખી લો એ સિરપને

પોલીસનો જાહેર જનતા જોગ સિરપ અંગે સંદેશ તસવીરમાં દેખાતી સિરપનું વેચાણ તમારા વિસ્તારમાં થતું હોય તો પોલીસને કરો જાણ આપણે અવારનવાર સિરપ અંગેના સમાચાર વાંચીયે છીએ. વાંકાનેરમાં જો આવી નશીલી સિરપ વેચાતી હોય તો તાત્કાલિક પોલીસ ખાતાને જાણ કરો. રાજ્યભરમાં…

10 વર્ષ જુના આધાર કાર્ડને અપડેટ કરાવી લો

જો અપડેટ કરાવ્યાને 10 વર્ષ થઇ ગયા છે તો પણ ફરી 14 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરાવો તમારો મોબાઈલ નંબર, નામ અને સરનામું અપડેટ કરાવાનું રહેશે નવી દિલ્હી: આધારકાર્ડને લઈને મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જો આધારકાર્ડ દસ વર્ષ પહેલા બન્યું…

કોરોના બાદ ગુજરાત સહિત 6 રાજ્યો એલર્ટ પર

ચીનમાંથી આવી શકે છે આ મોટી બીમારી! નવી દિલ્હીઃ ચીનમાં બાળકોમાં ઝડપથી વધી રહેલા શ્વાસ સંબંધી રોગને કારણે ભારત સરકારે 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થયો છે. ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના…

લાઉડસ્પીકરથી અઝાન પર પ્રતિબંધની માગ HCએ ફગાવી

મંદિરોમાં પણ આરતી કરવામાં આવે છે, શું આનાથી ધ્વનિ પ્રદૂષણ નથી થતું? અઝાન પર પ્રતિબંધ અંગે હાઈકોર્ટની ટિપ્પણી અઝાનના કારણે ધ્વનિ પ્રદૂષણની બાબત માનવાનો પણ ઇન્કાર અમદાવાદ: હાઇકોર્ટે મસ્જિદો પર લાઉડસ્પીકરથી અઝાનને લીલીઝંડી આપી હતી. હાઇકોર્ટે અરજદાર પક્ષની મસ્જિદો પર…

ખોળમાં કેમિકલ ભેળસેળીયા સામે કાર્યવાહી કરાશે

અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર સામે કડક પગલા: રાઘવજી પટેલ આવા કૃત્ય કરનારા વેપારીઓ અને ઓઇલ મિલોમાં દરોડા પાડી ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની પશુપાલન મંત્રીની ખાતરી મોરબી : રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા…

સિંધાવદર પાસે અકસ્માતમાં એકને ઇજા

ખખાણાનો યુવક સારવારમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગઈ કાલે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે જેની મળતી માહિતી મુજબ સિંધાવદર ગામના…

Content Copying Forbidden !!

error: Content is protected !!