રીક્ષાના ફોટા પાડવામાં ડખ્ખો થયો
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવળી રોડ ઉપર રિક્ષાના ફોટા કેમ પાડે છે કહી એક યુવાનને માર પડયો હતો. જાણવા મળ્યા મુજબ અકબર મુસાભાઈ ફકીર અને અન્ય એક અજાણ્યા માણસે સરાફુદીન હાજીભાઈ માથકિયા નામના યુવાનને ગાળો આપી ધોકા વડે લમધારી નાખતા વાંકાનેર…