ચીનમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ: નિષ્ણાંતોએ આપ્યાં રાહતના સમાચાર
ચીનનો વેરિયન્ટ ભારતમાં ગઁભીર નહીં બને: ભારતના લોકોએ હર્ડ ઈમ્યુનિટી વિકસાવી દીધી છે કોરોના વાયરસના નવા વેરિયન્ટના ઉદભવને કારણે ભારતમાં ભય ફેલાયો છે, ત્યારે ચિંતા દૂર કરતા એક નિષ્ણાતે કહ્યું હતું કે, બીએફ 7 વેરિઅન્ટ ચીનમાં છે તેટલો ભારતમાં…