વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં
રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…





