કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેર નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી

ટંકારા નગરપાલિકા પણ ‘ડ’ માંથી ‘ક’ વર્ગમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા નગરપાલિકાને અપગ્રેડ કરવામાં આવી છે. આ અંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવાના આવ્યો છે. જેની 1 એપ્રિલથી અમલવારી થશે અને હવે તે…

વર્લીફીચરના આંકડા લખતા બે ને પકડતી પોલીસ

વાંકાનેર: આર.કે.નગર અને નવાપરાના શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે…. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિત મુજબ વાંકાનેર આર.કે.નગર વાસુકી મંદિર પાસે નવાપરામાં રહેતા લાલજીભાઈ ભગવાનજીભાઈ કુણપરા (ઉ.34) વાંઢા લીમડા ચોકમાં વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ,૬૩૦/-ના મુદ્દામાલ…

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા તહેવારો નિમિત્તે વિતરણ

વાંકાનેર: તા 11/03/2025 ને મંગળવારના રોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA GROUP WANKANER દ્વારા શ્રી જોધપર ખારી સરકારી પ્રાથમિક શાળાના બાળકો અંદાજે 67 તેમજ માર્કેટિંગ યાર્ડ પાસેના ખાસ જરૂરિયાતમંદ બાળકો અંદાજે 33 કુલ 100 બાળકોને હોળી અને ધૂળેટીના અનેરા તહેવારના…

પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીમાં કોણ જીતશે ?

પૂર્વ ધારાસભ્ય પીરઝાદા ખુદ ચૂંટણી લડી રહ્યા છે વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. માં લાંબા કાનૂની જંગ બાદ ચૂંટણી જાહેર થઈ છે. ફોર્મ ખેંચવાના દિવસ બાદ બે પેનલ સામ સામે ચૂંટણી લડી રહી છે જેમાં…

વીડી જાંબુડીયા પાસે કારમાંથી દારૂનો જથ્થો મળ્યો

વરડુસરના શખ્સનું નામ ખુલ્યું વાંકાનેર: તાલુકાના વીડી જાંબુડીયા પાસેથી પોલીસે કારમાં રૂ. 1 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમે વાંકાનેર તાલુકાના…

મહિલા કોંગ્રેસના સ્થાનિક હોદેદારોની વરણી

વાંકાનેર: કોંગ્રેસ પક્ષની યાદીમાં જણાવવામાં આવેલ છે કે શહેર મહિલા કોંગ્રેસ સમિતી અને વાંકાનેર તાલુકા મહિલા કોંગ્રેસ સમિતીના હોદ્દેદારોને નિમણુંકપત્રો આપવામાં આવ્યા. * વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસ સમિતી (1) પ્રમુખ: જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણ (સદસ્ય: વાંકાનેર નગરપાલિકા) (2) ઉપપ્રમુખ: એકતાબેન હસમુખભાઈ…

રાતીદેવડી અને સરોડીના શખ્સોનો બાઈક અકસ્માત

વાંકાનેર: તાલુકાના રાતીદેવડી ગામે રહેતા અબ્દુલભાઈ મોહમ્મદભાઈ માથકિયા નામના (૫૦ વર્ષ)ના આધેડ વાંકાનેર ખાતે આવેલ નિર્મળા સ્કૂલ નજીકથી બાઈક લઈને જતા હતા, ત્યારે જાણવા મળ્યા મુજબ રસ્તામાં ભૂંડ અચાનક આડુ ઉતરતા તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જેથી તેમને ઈજા…

શહેરની મધ્યમાં આવેલ વિસ્તારોને નગરપાલિકામાં સમાવવા માંગ

વાંકાનેર : શહેરની મધ્યમાં તથા શહેરથી અત્યંત નજીક સિટી તલાટી રેવન્યુ હદમાં આવેલા અલગ અલગ દસ વિસ્તારના નાગરિકો દ્વારા વાંકાનેર મામલતદાર અને નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી આ તમામ વિસ્તારોના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે નગરપાલિકામાં સમાવવા…

રાજવી પરિવાર વચ્ચે મિલકતના વિખવાદનું સમાધાન !

લોકોમાં હર્ષની લાગણી મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી પી મહીડા તથા સચિવ ડી એ પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી…

સિંધાવદર: આસોઇ નદી પરના પુલ અંગે તંત્રની બેદરકારી

વાંકાનેર-કુવાડવા મેઇન રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઇ નદી પરનો પુલ ડેમેજ થયો છે, જે અંગે જાગૃત પત્રકાર યાકુબ બાદી દ્વારા લાઇવ કવરેજ સાથે તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તાત્કાલિક પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી ગાબડુંપૂરવાની કામગીરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!