કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પીઆઈ વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મુકાયા

ટંકારા: રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડનાર ટંકારા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં…

ખોરાણાથી વાંકાનેર તરફના રસ્તે યુવકની લાશ મળી

હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? રાજકોટ: ખોરાણા ગામ પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવકની કોહવાઈ ગયેલી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો છે. હત્યા, આપઘાત કે અન્ય કોઈ કારણ? પોલીસે તપાસ શરૂ કરી છે. પાંચેક દિવસ મૃતદેહ પડી રહ્યો હોવાનો અનુમાન છે.…

વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ચેક ટોલ પ્લાઝા કાર્યરત

મામલતદાર દ્વારા ખુલ્લું મુકાયું વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલ પ્લાઝામાં ટોલ ટેક્સ બચાવવા રોજના અસંખ્ય વાહનો આડે રસ્તે પસાર થઈ રહ્યા હતા જેને કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો જેને રોકવા નેશનલ હાઇવે ઓથોરિટી…

રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

કલેકટરશ્રીનું જાહેરનામું જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા…

તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક

મનરેગા અંગે જો કંઈ ફરિયાદ હોય તો… વાંકાનેર: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ…

દિવાળીની સાર્થક ઉજવણી: ગરીબોને મીઠાઈ વિતરણ

અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીને ઉજવવામાં આવી વાંકાનેર: ગઈ કાલે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ AAA વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતાશ્રી દ્વારા 250 ગ્રામ અલગ અલગ મીઠાઈ ના 100 બોક્ષનું વિતરણ AAA…

માટેલમાં હડકવા ઉપડતા બે ને બચકા ભરી લીધા

સગો બાપ દીકરાને બચકું ભરવા દોડયો વાંકાનેર: માટેલમાં એક યુવકને હડકવા ઉપડતા તેને બે વ્યક્તિને બચકા ભરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવકને મોરબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ગત રાત્રિના દસેક વાગ્યાના અરસામાં…

સરતાનપર રોડ પરથી બે જુગાર રમતા પકડાયા

આરોગ્યનગરનો શખ્સ છરી સાથે અને માટેલનો શખ્સ લપાતો-છુપાતો પકડાયો વાંકાનેર: સરતાનપર રોડ સેનસો ચોકડી પાસેથી પોલીસ ખાતાએ બે જણાને જુગાર રમતા ઝડપ્યા છે. જાણવા મળ્યા મુજબ સરતાનપરના મૂળ ગામ ખાખરાળા તા. મુળી વાળા (1) કમલેશભાઈ કેસાભાઇ અઘારા અને તરકીયાના (2)…

વીશીપરા રેલ્વે સ્ટેશન પાસેથી બાઈક ચોરાયું

વાંકાનેર: વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે કન્યાશાળાના ગેઇટ નજીક પાર્ક કરેલ હીરો એચ.એફ ડીલક્સ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ કલ્યાણ જવેલર્સમાં ફીલ્ડવર્ક તરીકે કામ કરતા વાંકાનેરના હીરેનગિરિ મનસુખગિરિ ગોસ્વામી (ઉ.વ ૪૦) એ ફરીયાદ કરેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!