સ્વચ્છતાની જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવાયું
વાંકાનેર: સ્વચ્છતા પખવાડિયાના આયોજનના ભાગ રૂપે વાંકાનેર નગરપાલિકા દ્વારા એલ.કે.સંઘવી સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કામગીરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તથા સ્કૂલ અને નગરપાલિકાના સહયોગથી સ્વચ્છતાની જાગૃતિ માટે નાટકનું પણ આયોજન કરવામાં આવેલ હતું…