કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

યાર્ડમાં ગેમઝોનમાં મૃત્યુ પામેલાઓને શ્રઘાંજલી અપાશે

રાજકોટ ગેમઝોનમાં જે વ્યક્તિઓ/ નાના બાળકો મૃત્યુ પામ્યા છે. તેની શ્રઘાંજલી આપવા માટે એક કાર્યક્રમ રખાયો છે. આવતી કાલે બુઘવાર ના રોજ સવારે 9-30 કલાકે વાંકાનેર માર્કેટ યાર્ડની ઓફીસ પાસે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. યાર્ડ માજી પ્રમુખ શકીલ પીરઝાદા દ્વારા…

ઢુવામાં બે વરલી ભક્તોને પોલીસે ઝડપ્યા

વાંકાનેર: તાલુકાના ઢુવામાંથી પોલીસ ખાતાએ બે શખ્સોને વરલીના આંકડા લખતા ઝડપ્યા છે. આ અંગે જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડીએ મળેલ બાતમીના આધારે માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસે વર્લી ફીચરના ‘કલ્યાણ બં’ ના આંકડા લખતા બાબુભાઈ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલપરા જાતે…

‘પાણીયાળા હો તો…હાલ્યા આવો’ સર્જાયો ડખ્ખો

વાંકાનેરવાસીઓએ રફાળેશ્વર જઈ બઘડાટી બોલાવી ‘તારી ઘરવાળી મારી રખાત છે’ ફોન કરતા થયેલ ઝઘડામાં વાંકાનેર, નવા ઢુવા અને ચંદ્રપુરના આરોપી મોરબીના કામધેનું પાટી પ્લોટ પાછળ મચ્છુનગરમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ફૂલો ભીખાભાઈ સિંધવ (ઉ.વ.૩૦) નામના યુવાને આરોપીઓ નવઘણ ધનીભાઈ ઉર્ફે કિશોરભાઈ…

નકલી ટોલનાકા: ભડાકે દેવાની ધમકી આપી

વાંકાનેર: ગત ડિસેમ્બર મહિનામાં વાંકાનેર તાલુકામાં વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકાની બાજુમાં કારખાનામાંથી તથા ગામ બાજુથી બોગસ ટોલનાકા બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પસેથી ટોલનાકાથી ઓછી રકમ લઈને વાહનોને જવા દેવામાં આવતા…

વાંકાનેર ઝોનનું રેલવેનું 80 લાખનું ટેન્ડર નીકળ્યું

વાંકાનેર: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝને ડિવિઝનલ રેલવે મેનેજર (કોઠી કંપાઉન્ડ- રાજકોટ) તરફથી કુલ 10 ઝોનના કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. વાંકાનેરનો ઈ ટેન્ડર નં DRM-RJT-2024-25-E-07 માં સમાવેશ કરવામાં આવેલ છે. 2024-25 ના ઝોન નંબર 1B માટે નવા કામો અને…

વાંકાનેરમાં રહેતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

એલ્ડર હેલ્પલાઇન મોરબીનું પ્રશંષનિય કાર્ય વાંકાનેર: એલ્ડર હેલ્પલાઇન મોરબી દ્વારા તાજેતરમાં જ રખડતું-ભટકતું જીવન જીવતા એક ૮૦ વર્ષીય વૃદ્ધાના પરીવારને શોધી તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરનાં ગ્રીનચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું…

નાનાભાઈના પ્રેમલગ્નના મનદુ:ખે મોટાને માર્યો

કોઠારીયા ગામનો બનાવ વાંકાનેર: તાલુકામાં કોઠારીયામાં નાનાભાઈએ પ્રેમ લગ્ન કરેલ તેનો ખાર રાખી મોટાભાઈને ચાર જણે માર માર્યાનો બનાવ બન્યો છે આ બાબતમાં ડ્રાઇવિંગનો ધંધો કરતા કેતનભાઇ દિલિપભાઈ કોબીયા જાતે કોળી (ઉ.વ.૨૮) રહે. મુળ કોઠારીયા, શીતળા માંની દેરી પાસે, હાલ:…

વર્લી ફીચરના આંકડા લખતા પકડાયો

ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ વાંકાનેર મીલપ્લોટ ચોકમાંથી એક શખ્સને વર્લી ફીચરના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડી પડેલ છે. આ અંગે જાણવા મળ્યા મુજબ મીલપ્લોટ ચોકમાં અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા (પીંજારા) ઉ.વ.૨૯ ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ રહેવાસી વાંકાનેર નવાપરા સંધી સોસાયટી વાળાને વર્લી…

મોમીન સમાજના સહકારી અગ્રણી અલીભાઈનું અવસાન

આવતી કાલે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના ગારીડા ગામના અને મોમીન સમાજના પીઢ સહકારી અગ્રણી, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક અને જિલ્લા સંઘના પૂર્વ ડિરેક્ટર માથકિયા અલીભાઈ વલીનું 94 વર્ષની વયે ગઈ કાલે શુક્રવારે ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આવતી…

કાછીયાગાળામાં પાણીની ચોરી કરતો ઝડપાયો !!

ઢુવા નજીક વેપારી યુવાનના અપહરણના બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામની સીમમાંથી પસાર થતી જૂથ યોજનાની પાણીની લાઈનમાંથી એક ખેડૂત દ્વારા ખેતરમાં સિંચાઈ માટે પાણીની લાઈનમાં ભંગાણ કરી ખેતી કરવામાં આવતી હોવાનું સામે આવતા આ બાબતે પાણીની લાઈનના…

Content Copying Forbidden !!

error: Content is protected !!