કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

તીથવા જુગાર દરોડો: લીંબાળાનો શખ્સ ગાંજા સાથે

જુગાર દરોડામાં નવ શખ્સ અને ગાંજો સાથે ઝડપાયેલ બે શખ્સ સામે કાનૂની શિકંજો વાંકાનેર: તાલુકાના તીથવા ગામે ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ૯ જુગારીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ…

ઝેરી દવાથી મૃત્યુ: જુગારની જુદીજુદી બે રેડ

અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી જતા ખેતશ્રમિકનું મૃત્યુ કોઠારીયા ગામની સીમમાંથી અને ધિયાવડમાં ૮ જુગારી પકડાયા, એક નાશી ગયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અનિલભાઈ પરમારની વાડીએ અજયભાઇ મહેશભાઇ નાઇ કોઇપણ કારણસર ઝેરી દવા પી જતા સારવાર…

ઢુવામાં થાનગઢની ચોર ત્રિપુટી ઝડપાઈ

આઠ વાહન ચોરી કર્યાનો ખુલાસો પોલીસે કટર, ડીસમીસ તેમજ અલગ અલગ મોટરસાયકલની ચાવીઓ સહિતના ચોરી કરવાના સાધનો કબ્જે કર્યા વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોર અને તેના સાગરીતોની ટોળકી બનાવી ચોરીને અંજામ આપવા નિકળ્યા હતા, જે મુખ્ય સુત્રધાર અગાઉ…

હસનપર: મીરાં દાતારબાપુના ઉર્ષની ઉજવણી થઇ

વાંકાનેર: તાલુકાના હસનપર ગામના પાધરમાં આવેલ હઝરત મીરાં સૈયદ અલીના દાતારબાપુના ચિલ્લે પહેલા ચાંદે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હિન્દૂ- મુસ્લિમ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી. ઊંઝા પાસે આવેલ ઉનાવા ગામે હઝરત મીરાં સૈયદ અલી દાતરબાપુની દરગાહ શરીફ આવેલી છે.…

આપના વિક્રમભાઈ સોરાણીની પક્ષને અલવિદા

ટેલિફોનિક વાતમાં રાજીનામાનો સ્વિકાર: પોષાતું ન હોવાનું કારણ જણાવ્યું વાંકાનેર: ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી પચ્ચાસ હજાર કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા…

પલાંસડી ગામે કૌટુંબિક પ્રશ્ને ભાઈઓ ઝઘડયાં

મારામારીમાં ઈજા પહોંચી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામમાં કૌટુંબિક પ્રશ્ને કુટુંબી ભાઈઓ વચ્ચે અણબનાવ હોય જે બાબતનો ખાર રાખી બે ઇસમોએ લાકડી વડે માથામાં મારી તેમજ મુંઢ ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેરના પલાંસડી ગામના રહેવાસી મહેશભાઈ શામજીભાઈ પરમાર (ઉ.વ.૪૫)…

જડેશ્વર રોડ પર જુગાર રમતા ઝડપાયા

બે પોલીસ રેડ પડી વાંકાનેરના પેડક સોસાયટી જડેશ્વર રોડ ઈંટોના ભઠ્ઠા પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની સીટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા દિનેશભાઈ હીરાભાઈ મકવાણા (૩૧), કિશોરભાઈ બાબુભાઈ વિકાણી (૩૧) અને ભરતભાઈ છગનભાઈ…

આગેવાની સંતો-મહંતોની કે ધારાસભ્યની?

શોભાયાત્રા અંગે લોકોમાં દ્વિધા ધારાસભ્યના અધ્યક્ષસ્થાને શોભાયાત્રાના આયોજન અંગે બેઠક મળી વાંકાનેર શહેરના સમસ્ત માલધારી સમાજ તથા સમસ્ત હિન્દુ સમાજ આયોજીત જન્માષ્ટમી તથા ગણપતિ ઉત્સવની શોભાયાત્રાના ભવ્ય આયોજન અંગે શ્રીરામ કોમ્પ્લેક્સ (ધારાસભ્યના કાર્યાલય) ખાતે હિન્દુ સમાજના વિવિધ અગ્રણીઓ તથા માલધારી…

હવે પંચાયતમાં ઓન લાઈન વેરા ભરી શકાશે

તલાટી કમ મંત્રી પાસેથી “QR CODE” મેળવી ધરે બેઠા વેરો ભરી શકાશે તમામ ગ્રામ પંચાયતો ખાતે “QR CODE” મારફત ઓનલાઇન વેરા ભરવાની કામગીરીની શરુઆત કરવામાં આવી વાંકાનેર: મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી ગ્રામ સુવિધા સોફ્ટવેર પરથી ઓનલાઇન…

ગાંજા વાવેતરમાં પકડાયેલ આરોપી જામીન મુક્ત

વાંકાનેર: તાલુકાનાં ભલગામ પાસે વાડીમાંથી ૨૨૨ કીલો તથા ૮૧૦ ગ્રામ માદક પદાર્થ પૌસ ડોડા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. તેની સામે વાંકાનેર તાલુકામાં કેસ કરવામાં આવ્યો હતો, જે કેસમાં આરોપીની જામીન અરજી મોરબીની સ્પેશ્યલ એનડીપીએસ કોર્ટમાં કરવામાં આવી હતી;…

Content Copying Forbidden !!

error: Content is protected !!