દેશીદારૂ: ઈક્કો, આથો અને ભઠ્ઠી ઝડપાઇ
જીનપરા જકાતનાકા, વીરપર અને ભાયાતી જાંબુડીયામાં કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે 100 લીટર દેશી દારૂ ભરીને નીકળેલ ઈક્કો કારના ચાલક જયવીરભાઇ વલકુભાઇ ખાચર રહે. સાંઇધામ સોસાયટી થાનરોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા ત્રણ…