વાંકાનેર તાલુકામાં પીજીવીસીએલનું ચેકિંગ થયું
જિલ્લામાં 1.14 કરોડની વીજચોરી ઝડપાઈ વાંકાનેર: મોરબી જિલ્લામાં વ્યાપક વીજચોરીની ફરિયાદો વચ્ચે તાજેતરમાં પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 2025 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી 258 કનેક્શનમાં 1 કરોડ 14 લાખથી વધુની વીજચોરી ઝડપાઈ છે.…