કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પરપ્રાંતીય યુવાનને સાપ કરડી ગયો

એક પરપ્રાંતીય ચોવીસ વરસના યુવાનને સાપ કરડી ગયાનો બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળ્યા મુજબ મૂળ પંજાબના પઠાણકોટના રહેવાસી ફુલવંતસિંગ પ્રેમસિંગ સરદારજી (૨૪) નામનો યુવાન મોરબી નજીકના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક પાસે હતો ત્યારે ત્યાં તેને સાપ કરડી…

ગ્રામ્ય યુવાને વાડીએ ઝેરી દવા પીધી

મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ વાંકાનેર તાલુકાના વડુસર ગામે રહેતા એક યુવાને ઝેરના પારખા કરવાની ઘટના સામે આવી છે. જાણવા મળ્યા મુજબ વરડુસરના ગોપાલભાઈ વનાભાઈ ઝાલા (૨૩) નામનો યુવાન વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો…

એકી, બેકીનો જુગાર રમતા વીરપરના બે ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટ ઉપર એકી, બેકીનો જુગાર રમતા વીરપરના રહેવાશી આરોપી વરસિંગભાઈ મંગાભાઈ દેકાવાડિયા અને રમેશભાઈ મેહુલભાઈ ડાભીને પોલીસે રોકડા રૂપિયા 1150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. લેખ/સમાચાર આપના ગ્રુપમાં…

વાંકાનેર વિસ્તારમાં વધુ એક સગીરા રફુચક્કર

કારખાનામાં સાથે કામ કરતી સગીરા ફોસલાઈ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીર વયની દીકરીને વાંકાનેરના નવા વધાસીયા ગામે રહેતા અને કારખાનામાં સફાઇનો કોન્ટ્રાક્ટ રાખનાર આરોપી લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધારાસભ્યના નામની બાદબાકી

ગાંધીનગરમાં વડાપ્રધાને જીતુભાઈ સોમાણી બાબતે કહ્યું “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે” વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી, તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો…

નવી PGVCL ઓફિસ માટે પ્લાનનું ટેન્ડર નિકળ્યું

વાંકાનેરમાં PGVCL ની નવી ઓફિસ બનવા જય રહી છે. આ માટે PGVCL, વાંકાનેર ડિવિઝન ઑફિસ, એમટી લેબ, વાંકાનેર ખાતે સબ ડિવિઝન ઑફિસના 3 નંબર માટે સૂચિત ઑફિસ બિલ્ડિંગ માટે આર્કિટેક્ચરલ પ્લાનિંગ અને સ્ટ્રક્ચરલ ડિઝાઇન વગેરે પ્રદાન કરવા માટેના કામનું ટેન્ડર…

સહાયતા કેન્દ્રના મહિલા કાઉન્સિલરની કામગીરી

“સ્ત્રી એટલે ઈશ્વર પછીની બીજી સર્જનહાર” ઉક્તિને સાર્થક કરતા તેજલબા ગઢવી વાંકાનેર: સ્ત્રીનું જીવન તેની ફરજો અને લાગણીઓથી બનેલું છે. વાંકાનેર ની મહિલા છેલ્લા ચાર વર્ષથી પોતાના પિયરમાં છે, જેથી તેમના પિતાને તેની ચિંતા હોવાથી કોર્ટમાં મહિલાએ તેના પતિ વિરુદ્ધ…

સવારથી તાજીયાનું જુલૂસઃ સાંજે રોઝા ખોલાશે

વાંકાનેર : ગઇ રાત્રે ૧૧ વાગ્‍યે તાઝીયાઓના જુલુસનું પ્રસ્‍થાન થયું હતું, જે મોડી રાત્રે મારકેટ ચોકમાં પહોંચેલ. ત્‍યાંથી સામુહિક રીતે ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીનચોક આવી તમામ તાજીયાઓ વહેલી સવારે પોતપોતાના માતમમાં બેસી ગયા હતાં. આજે સવારે ૧૧ વાગ્‍યે તમામ…

યુવાને ઝેરી દવા પીધી: સારવારમાં

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા નિતેશ ચંદુભાઈ ફુલતરીયા (૨૯) નામનો યુવાન વાલાસણ ગામે હતો, ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી. આથી તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપી હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!