લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો
લાભાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ પણ કરાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર નગરપાલિકા દ્વારા અમૃત આવાસોત્સવ અંતર્ગત લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ તથા સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા પ્રધાનમંત્રીનો લાઇવ…