કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

કેરાળા ગામના બોર્ડ પાસે અકસ્માતમાં બાળકીનું મોત

બોકડથંભાના આઘેડને ટ્રકે હડફેટે લેતા મરણ

ટ્રેકટરે અચાનક વંણાક લેતા લોખંડની ઇંગલ માથામાં વાગેલ વાંકાનેર: બાપ- દીકરી સરોડી (થાન) જતા કેરાળા ગામના બોર્ડ પાસે એક ટ્રેકટરના ચાલકે અચાનક પોતાનુ ટ્રોલી સાથેનુ ટ્રેકટર વંણાક લેતા લોખંડની ઇંગલ માથાના દીકરીને વાગતા માથામાં ગંભીર પ્રકારની ઇજા થતા મરણ ગયેલ…

જેતપરડામાં બહોળી સંખ્યામા બ્લડ ડોનર ઉમટી પડ્યા

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના ઈતિહાસમાં પહેલી વખત હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યૌમે વિલાદતના 1500 વર્ષ પૂર્ણ થવાના છે એ નિસ્બતથી જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી ગામની…

પોલીસના બે દરોડામાં સાત જુગારી પકડાયા

સમથેરવા અને સીટી સ્ટેશન રોડ પર રમતા હતા સમથેરવામાં બે નાસી ગયા: બે મોટર સાયકલ કબજે વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામે મોટા મઢવાળા ચોકમાં જુગાર રમતા પાંચ અને વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર પાણીની પરબ પાસે જુગાર રમતા બે જણાને પોલીસ…

જિલ્લાકક્ષાએ એસએમપી હાઈસ્કૂલ સિંધાવદરને ગોલ્ડ મેડલ

ટેક્વોન્ડો સ્પર્ધામાં ઘીયાવડની ચૌહાણ આકાશી વિજેતા વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025/26 માં મોરબી જિલ્લા કક્ષાની ટેક્વોન્ડોની…

રીક્ષામાં પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ નહીં

ઢુવામાં સાત વર્ષની પુત્રીનું ઝાડા ઉલટીમાં મૃત્યુ

મુળ વાંકાનેરના રાતીદેવડી ગામનો ક્ષત્રિય યુવાન મુળ વાંકાનેરના રાતીદેવડી ગામના મોરબી તાલુકાના રાજપર ગામે રીક્ષા પાર્ક કરીને પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ ન હતો અને તેનું મોત નિપજતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી. જાણવા મળ્યા મુજબ મુળ વાંકાનેરના…

સ્કોર્પીયોમાંથી કેફી પ્રવાહી ભરેલ બોટલ મળી

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

જીનપરાના વૃદ્ધને બાઈક સ્લીપ થતા ઈજા કાશીપરના યુવકની તબિયત બગડતા વાંકાનેર: રાણેકપરના બોર્ડ સર્વિસ રોડ પર નંબર પ્લેટ વગરની કાળા કલરની મહીન્દ્રા સ્કોર્પીયોમાંથી કેફી પ્રવાહી ભરેલ બોટલ મળી આવતા પોલીસે ગુન્હો દાખલ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ રાણેકપરના બોર્ડ સર્વિસ…

રાત્રીના ઊંઘમાં ઉઠી છત ઉપરથી પટકાઈ જતા મૃત્યુ

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

બાથરૂમ કરવા જતાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ ફેકટરીના લેબર કવાટર્સમા રહેતો તરુણ રાત્રીના ઊંઘમાં ઉઠી બાથરૂમ કરવા જતાં છત ઉપરથી નીચે પટકાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ માટેલ ગામની સીમમાં આવેલ લેપર્ડ સિરામિક ફેકટરીના…

ત્રણ પોલીસ દરોડામાં નવ જુગારી પકડાયા

ખોજાખાના શેરીમાં જુગાર રમતા બે પકડાયા

એક મહિલા સામેલ વાંકાનેર: નવાપરા હનુમાન મંદિર પાછળ આવેલ જાહેર બજારમાં અને વેલનાથપરા તથા હસનપર રામચોકમાં પોલીસે ત્રણ દરોડા પાડી એક મહિલા સહીત નવ આરોપીઓને જુગાર રમતા પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા હનુમાન મંદિર પાછળ આવેલ જાહેર બજારમાં…

રાણેકપર પાટીયા પાસેથી કુટણખાનુ પકડાયું

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

યુવતી તાન્ઝાનિયા દેશની અન્ય ચાર યુવતીઓ પણ હાજર મળી આવી વાંકાનેર: રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ હીમાલયા પ્લાજા કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ગેરકાયદેસર રીતે કુટણખાનુ ચાલતું એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ મોરબીએ પકડેલ છે અને આરોપીઓએ દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી…

ઢુવા ચોકડી પાસેથી તમંચા સાથે પકડાયો

ટોળ- અમરાપર રોડ પર રવિવારે કોળી ઠાકોર સમાજનું સ્નેહમિલન

તીથવાના મહિલાને બાઈક સ્લીપ થતા ઈજા સમઢીયાળા ગામ પાસે મોટર સાયકલ હડફેટે લેતા ઇજા વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસે નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) હથિયાર રાખી આંટાફેરા મારતા શખ્સને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. મોરબીની ટીમે પકડેલ છે…. જાણવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!