સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા

વાંકાનેર: મચ્છુ– 1 સાઈટ 156 mm (સવા છ ઇંચ) વરસાદ અત્યાર સુધીમાં પડયો છે અને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં આ સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા છે અને અત્યારે ડેમમાં પાણીની સપાટી 31.63 ફૂટ છે….

વાંકાનેર: મચ્છુ– 1 સાઈટ 156 mm (સવા છ ઇંચ) વરસાદ અત્યાર સુધીમાં પડયો છે અને રાત્રીના આઠ વાગ્યા સુધીમાં આ સીઝનમાં મચ્છુ- 1 માં નવા નીર 3.5 ફૂટ આવ્યા છે અને અત્યારે ડેમમાં પાણીની સપાટી 31.63 ફૂટ છે….
લોકોમાં થોડીવાર માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો વાંકાનેર: અહીંના વેલનાથપરામાં દિવાનપરા મેઈન રોડ પર ગઈ રાત્રે સર્કિટ કેબલમાં કોઈ કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. કેબલમાં આગ લાગતાં બ્લાસ્ટ થતા હોય તે રીતે ભડાકા થયા હતા. જેના કારણે…
રસ્તામાં રાત્રીના ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે ડિલિવરી થઇ વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામના એક મહિલાને પ્રસવ પીડા ઉપડતા 108 ને ફોન આવતા તાત્કાલિક ટિમ દોડી ગઈ હતી અને કટોકટીનો સમય હોઈ ભાયાતી જાંબુડીયાના બોર્ડ પાસે નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી…

ગાયત્રી મંદિર પાછળના ભાગે જંગલ વિસ્તારમાં જઈ પગલું ભર્યું વાંકાનેર: અહીંના રણજીતપરા ખાતે રહેતા એક યુવાને કોઈ કારણોસર દવા પી ગયા હતા. જેથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે…

મૃતક જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા હતા વાંકાનેર: તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા એક મહિલાને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃત જાહેર કરી હતી……

રાત્રીના પોણા નવ વાગે વીજળીના જોરદાર કડાકાથી લોકો ડરી ગયા હતા વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરમાં આખો દિવસ વરસાદી વાતાવરણ હોવા છતાં દિવસનો ખાસ વરસાદ નહોતો, પણ ગઈ રાત્રીના મેઘાવી માહોલ જામ્યો હતો જેમાં રાત્રીના આઠ વાગ્યા બાદ મેઘરાજા મનમૂકીને વરસતા…

પાડધરામાં ટ્રક ઉપર તાલપત્રી બાંધતી વેળાએ બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના પાડધરા ગામની સીમમાં આવેલ ગાત્રાળ હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રક ચાલક દ્વારા પોતાનો ટ્રક ઉભો રાખી વરસાદી માહોલના કારણે ટ્રકની કેબીન ઉપર ચડી તાલપત્રી બાંધતી વખતે ઉપરથી પસાર થતી 66 કેવી…

ભોજપરા (મોટા) માં લોક તોડી અજાણ્યો ચોર કળા કરી ગયો મીલ સોસાયટીમાંથી ‘વિદેશી’ મળ્યો વાંકાનેર: તાલુકાના ભોજપરા (મોટા) માં દુકાનના લાકડાના દરવાજાને મારેલ લોક તોડી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી કરી ગયો છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભોજપરા (મોટા)…

સ્વપ્નલોક સોસાયટીનો બનાવ વાંકાનેર: શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સ્વપ્નલોક સોસાયટીમાં ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા એક યુવાનને ઇલેક્ટ્રીક શોક લાગવાથી કરૂણ મોત થયાનો બનાવ બન્યો છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ સ્વપ્નલોક…

વાંકાનેર શહેર/ગ્રામ્ય વિસ્તાર અને ટંકારા તાલુકા માટે વાંકાનેર: ચોમાસામાં પાવર કટની સમસ્યા વધારે રહે છે. ત્યારે પીજીવીસીએલની મોરબી વર્તુળ કચેરી દ્વારા જુદા જુદા સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયાએ…
Content Copying Forbidden !!