કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ભાયાતી જાંબુડીયા નદીમાં યુવાન ડૂબી ગયો

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ઢુવાના ક્ષત્રિય યુવાનોનો અકસ્માત વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નદીમાં કાંઠે ગયેલ યુવાનનો પગ અચાનક લપસી જતા યુવાન નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનો બનાવ બન્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેરમાં ટાઇલ્સ/ સેનેટરીવેરના પ્રિમિયમ કલેક્શન સાથેનો એ-વન ટાઇલ્સ શોરૂમ

રૂપિયા દશ હજારથી વધુ ખરીદી પર સ્યોર ગિફ્ટ વિશાળ ટાઇલ્સ તથા સેનટરીવેર કલેક્શન માટે આજે જ પધારો ડાયરેક્ટ કારખાનાના ભાવે મળશે આપણાં વાંકાનેર શહેરમાં 24 X 12 સાઈઝની ટાઇલ્સમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વાંકાનેર શહેર નજીક લાલપર ખાતે કાર્યરત વિઝડમ…

બંગાવડીમાં યુવકને લાકડીઓથી માર માર્યો

તીથવામાં તળાવ ઉંડુ ઉતારવાના કામ બાબતે બબાલ

બાઈક ધીમે ચલાવવાનું કહેતા બનેલો બનાવ ટંકારા: તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવકે ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી બાઈક લઈને યુવકના પાસેથી સ્પીડમા ચલાવતા યુવકે બાઈક ધીમે ચલાવવાનું સારૂં ન લાગતા આરોપીઓએ યુવકને લાકડી વડે માર માર્યો…

વાંકાનેર તાલુકાના બહાર પડેલા બે ટેન્ડરો

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વિસીપરાથી રામટેકરી અને ભીમગુડા એપ્રોચ રોડનો સમાવેશ ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયામાં અવેડા બનશે વાંકાનેર: વિસીપરાથી રામટેકરી રોડ અને પાડધરા – મકતાનપર રોડને જોડતા ભીમગુડા એપ્રોચ રોડ તથા ગારિયા, હોલમઢ, સમઢીયાળા અને મેસરિયામાં અવેડા બનાવવાના કામના ટેન્ડર બહાર પડયા છે,…

દેશી દારૂની ફેરીમાં હવે બાળકિશોરોનો ઉપયોગ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

વીરપરથી પાનેલી રોડ ઉપર દારૂ પહોંચાડવા જતા પકડાયા વાંકાનેર: તાલુકાના વીરપર ગામમાં અગાઉ ઘણી વાર પોલીસે દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પકડેલ છે, ત્યારે ચોંકાવનારી ઘટના એ બની છે કે દેશી દારૂની ફેરીમાં હવે બાળકિશોરોનો પણ ઉપયોગ થઇ રહ્યો છે… જાણવા મળ્યા…

લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈનો આજે જન્મ દિવસ

કાકુભાઈ મોદીનો 76 પુરા કરી 77 માં વર્ષમાં પ્રવેશ વાંકાનેર: મુળ દેવભૂમિ દ્વારકાના લાંબા ગામના વતની અને વર્ષોથી વાંકાનેરને તેની કર્મભુમી બનાવી વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ પદને શોભાવતા કાકુભાઈ આણંદજીભાઈ મોદીનો આજે જન્મ દિવસ છે. તેઓએ જીવનના 76 વર્ષ પુરા…

ખોરાણા ગામે બંધ મકાનમાંથી રૂ.1.70 લાખની ચોરી

ત્રણ દિવસથી વાડીએ રહેવાં ગયેલ ખેડૂતની મત્તા લૂંટાઈ રાજકોટ: તરઘડીયા ગામે ખેડૂતના મકાનમાંથી ધોળા દિવસે રૂ. 6.74 લાખની ચોરીના બનાવ બાદ સતત બીજા દિવસે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે.ખોરાણા ગામે રહેતા ખેડૂતના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી…

સહયોગ વિદ્યાલય સ્વરાજ ડેરીની મુલાકાતે

મોટિવેશનલ પ્રવચન સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈ શેરસિયાએ આપ્યું વાંકાનેર: ગત તારીખ 5 ડિસેમ્બર 25 ના રોજ સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, પીપળીયારાજ (તા: વાંકાનેર) ના પ્લાન્ટની શૈક્ષણિક મુલાકાત માટે સહયોગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પધાર્યા હતાં શિક્ષણના ભાગ રૂપે આવેલા વિદ્યાર્થીઓ તથા…

કાછિયાગાળા મઢમાંથી છત્તર ચોરીનો એક આરોપી પકડાયો

કાછિયાગાળા મઢમાંથી છત્તર ચોરીનો એક આરોપી પકડાયો

અમરસિંહજી હાઈસ્કૂલ સામે અંધારામાં આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: તાલુકાના કાછિયાગાળા ગામે બુટ ભવાની માતાજીના મઢમાં ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ, જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની…

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

આગામી રવિવારે “સુહાના ઓટો હબ”નું ઉદ્ઘાટન અલ્હાઝ પીર સૈયદ વીજારતહુશેન બાવા સાહેબ, અલ્હાઝ પીર સૈયદ ડૉ. અલી નવાઝ બાવા સાહેબના મુબારક હસ્તે કરવામાં આવશે… “સુહાના ઓટો હબ”ના નામે વ્હીલ એલાઈમેન્ટ, વ્હીલ બેલેન્સ, નાઇટ્રોજન ગેસ, ટાયર, ઓટોમેટીક ટાયર ચેન્ઝર, ઓઈલ, બેટરી,…

Content Copying Forbidden !!

error: Content is protected !!