કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેર રોડ પર આર. કે. હબ પાસે અકસ્માત થયો હતો રાજકોટના સુર્યારામપરા ગામના તત્કાલિન સરપંચ અને બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ વાલજીભાઈ ઝાલા તા.04/05/2021ના રોજ પોતાની કાર ચલાવીને કુવાડવાથી પોતાનાં ગામ સુર્યારામપરા જતા હતા ત્યારે વાંકાનેર રોડ, આર. કે.…

નવાપરાના દંપતીના રૂ.84 હજાર લૂંટનાર પકડાયો

માટેલ રોડ પર છરીઓ ઉડી રાતીદેવરીના ઉસ્માનભાઈની તબિયત લથડી વાંકાનેર: રાજકોટના મોરબી રોડ પર જકાતનાકેથી વાંકાનેર નવાપરાના દંપતીને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી રૂ. 84 હજારની રોકડ સેરવી લેનાર રીક્ષાગેંગના સૂત્રધારને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડ્યો હતો. મુસાફરોને નિશાન બનાવતી…

વાંકાનેરમાં બે ગુન્હેગારના દબાણ તોડી પડાયા

10 લાખની જમીન દબાણ મુક્ત વાંકાનેર: સીટીમાં શરીર સંબંધી ગુન્હાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બે શખ્સ દ્વારા સરકારી જમીન ઉપર જુદીજુદી જગ્યાએ દબાણ કર્યું હતું જેથી પાલિકા અને રેવન્યુ વિભાગ સાથે સંકલન કરીને ગઈ કાલે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને કુલ…

હાઇવે પર ભટકાયેલા બાઈકની ફરિયાદ દાખલ

ગાયત્રી મંદીર પાસે રહેતા યુવકનું મૃત્યુ નીપજેલ વાંકાનેર: બંધુનગર (મોરબી) પાસે આવેલ રાધે પેટ્રોલ પંપમાં નોકરી કરતા વાંકાનેર ગાયત્રી મંદીર પાસે રહેતા યુવક મોટર સાયકલ લઇ નાસ્તો લેવા જતા રાણેકપર ગામનું પાટીયુ પાસ કરી ક્રીષ્ના પેટ્રોલપંપથી થોડા આગળ રોડ પર…

રાતીદેવરીમાં જુગાર રમતા શખ્સો પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

વર્લીફીચરના આંકડા લખતા પકડાયો વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામ સરકારી સ્કુલ પાછળ ખરાવાડમાં જુગાર રમતા પાંચ આરોપીઓ પકડાયા છે, બીજા બનાવમાં નવાપરા મારૂતી શો રૂમ પાછળ રહેતા યુવકને વર્લીફીચરના આંકડા લખતા ધર્મ ચોક એસ. પી. પાન પાસેથી પોલીસ ખાતાએ પકડેલ છે……

ઢુવા ચોકડી પાસે બાઈક સાથે બાઈક અથડાતા મોત

ગાયત્રી મંદિર બાજુમાં રહેતો યુવાન ભોગ બન્યો સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો પિતા કડિયા કામ કરી ગુજરાન ચલાવે છે વાંકાનેર: નજીક ઢુવા ચોકડી પાસે બાઈક સાથે બાઈક અથડાતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનનું સારવારમાં મોત નીપજ્યું હતું. સીએનજી પેટ્રોલ પંપમાં…

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

સૌરાષ્ટ્રથી અજમેર જવા વધુ એક ટ્રેનની જરૂર

વાંકાનેરથી અજમેર જવા-આવવા માટેનું ટ્રેનનું ટાઈમ ટેબલ વાંકાનેર: અત્રે સૌરાષ્ટ્રમાંથી અજમેર જવા માટે પોરબંદર અને ઓખાથી આવતી અઠવાડિયામાં ચાર ટ્રેનો મળે છે, અજમેર મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે, દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે, પોરબંદર અને ઓખાથી ઉપડતી…

ભાયાતી જાંબુડીયા નદીમાં યુવાન ડૂબી ગયો

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ઢુવાના ક્ષત્રિય યુવાનોનો અકસ્માત વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડીયા નદીમાં કાંઠે ગયેલ યુવાનનો પગ અચાનક લપસી જતા યુવાન નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હોવાનો બનાવ બન્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેરમાં ટાઇલ્સ/ સેનેટરીવેરના પ્રિમિયમ કલેક્શન સાથેનો એ-વન ટાઇલ્સ શોરૂમ

રૂપિયા દશ હજારથી વધુ ખરીદી પર સ્યોર ગિફ્ટ વિશાળ ટાઇલ્સ તથા સેનટરીવેર કલેક્શન માટે આજે જ પધારો ડાયરેક્ટ કારખાનાના ભાવે મળશે આપણાં વાંકાનેર શહેરમાં 24 X 12 સાઈઝની ટાઇલ્સમાં સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે વાંકાનેર શહેર નજીક લાલપર ખાતે કાર્યરત વિઝડમ…

બંગાવડીમાં યુવકને લાકડીઓથી માર માર્યો

તીથવામાં તળાવ ઉંડુ ઉતારવાના કામ બાબતે બબાલ

બાઈક ધીમે ચલાવવાનું કહેતા બનેલો બનાવ ટંકારા: તાલુકાના બંગાવડી ગામે રહેતા યુવકે ઘરની બહાર શેરીમાં દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી બાઈક લઈને યુવકના પાસેથી સ્પીડમા ચલાવતા યુવકે બાઈક ધીમે ચલાવવાનું સારૂં ન લાગતા આરોપીઓએ યુવકને લાકડી વડે માર માર્યો…

Content Copying Forbidden !!

error: Content is protected !!