કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ખેરવાના ક્ષત્રિયોનું રાજકોટમાં આવતી કાલે સ્નેહમિલન

રાજકોટમાં વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા વાંકાનેર: તાલુકાના ખેરવા ગામના વતની હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનારા શહેરમાં કોઈપણ ખૂણે વસવાટ કરતા ઝાલા ક્ષત્રિય ગિરાસદાર સમાજના ૫૦ પરિવારો વર્ષોની પરંપરા મુજબ દિવાળી બાદ સહ પરિવાર સાથે…

સુપ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતાએ નવદંપતિને પાઠવી શુભેચ્છા

વાંકાનેરનાં પત્રકારની દિકરીનાં લગ્ન પ્રસંગમાં પત્રકાર જગદીશભાઈ મહેતા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ રહ્યા ઉપસ્થિત વાંકાનેર તા. ૭ : વાંકાનેરનાં પત્રકાર કેતન ભટ્ટીની દિકરીનાં યોજાયેલ લગ્ન સમારોહમાં હેડલાઈન ન્યૂઝ નાં તંત્રીશ્રી જગદીશ મહેતા અને વાંકાનેર ચેમ્બર પ્રમુખ અને ભાજપ અગ્રણી પ્રગ્નેશભાઈ પટેલ…

હેપી બર્થ-ડે ટુ ડો. જયવીરસિંહ બી. ઝાલા

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ બી.ઝાલા (રાજવીર હોસ્પિટલ- પાતળિયા રોડ, વાંકાનેર) નો આજરોજ જન્મદિવસ હોવાથી તેના મોટાભાઈ કુલદીપસિંહ. બી. ઝાલા રેલ્વે પોલીસ નાઓએ આવનારા દિવસોમાં હર હંમેશા ખુશ તથા તંદુરસ્ત રહે તેવી શુભેરછાઓ પાઠવે છે….

વાંકાનેરના વૃદ્ધાનુ છાતીના દુ:ખાવે મૃત્યુ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

મોરબી સગાના ઘરે ગયા હતા વાંકાનેર: અહીં નાની બજારમાં રહેતા તારાબેન નંદલાલ ગોહેલ (ઉ.66) નામના મહિલા ગઈકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હતા ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે તેના સગાના ઘરે જતા…

ડુંગળીના ભાવ ન હોવાથી ટ્રેકટર ફેરરવું પડયુ

5 વિઘાની વાવેલ મહિકા/નવા લુણસરીયાના ખેડૂતની આપવીતી વાંકાનેર: તાલુકાના મહીકા ગામના બાદી રજાકભાઈ હબીબભાઈ (97252 54340) અને ભાગમાં નવા લુણસરીયાના દેકાવાડીયા અબ્દુલરહીમ હસનભાઈએ મળીને મહીકાની વાડીમાં નાસિકની ડુંગળી પાંચ વીઘામાં વાવેલ, અત્યાર સુધીમાં ત્રીસ હજાર જેટલું ખર્ચ કરેલ, પણ હાલમાં…

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

વાંકાનેરના અનવરબાપુ જેલ ભેગા થયા

અમદાવાદ બોલાવી અનવરબાપુએ નકલી નોટો પધરાવી હતી તાંત્રિક વિધીથી ૧૧ લાખના રૂ.૫ કરોડ કરી આપવાની લાલચ આપી હતી વાપી: પારડીના રોહિણા ગામે રહેતો પ્રિતેશકુમાર ક્રિષ્નુભાઈ પટેલ તા.૨૮-૭-૨૫ના રોજ પોતાની ગેરેજ પર હાજર હતો. તે વખતે મામાના જમાઈ દિવ્યેશ રતનલાલ ગેરેજ…

સોલાર કંપની પાસેથી લાંચ લેતા પીજીવીસીએલના ઇજનેર-વચેટિયાની ધરપકડ

કોઇપણ હેરાનગતિ ન કરવા લાંચની માંગણી કરી હતી મોરબીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતી કંપનીએ સોલાર પેનલ લગાવ્યા બાદ ગ્રાહકને ત્યાં સમયસર ઇલેક્ટ્રીક મીટર લગાવવા માટે પીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા કંપની પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી, કંપની વાળાએ એસીબીમાં…

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

માટેલ પાસે બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાધો

ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો વાંકાનેર: માટેલ રોડ નજીક યુનીટના લેબર કવાટરમાં બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જયારે બીજા બનાવમાં ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગતા સારવાર લીધી હતી… જાણવા મળ્યા મુજબ માટેલ નજીક આવેલ…

તીથવામાં વેચાતા ખુલ્લેઆમ દારૂ સામે રજુઆત

કોળી યુવાનો કંટાળી ગયા પોલીસ જાગી: કુબા વિસ્તારમાંથી દેશી દારૂ કબ્જે વાંકાનેર: આમ તો ગુજરાતમાં કાગળ ઉપર દારૂબાંધી છે, આમ છતાં વાંકાનેર તાલુકાના ક્યાં ગામમાં દારૂ વેચાતો નથી, એ એક સવાલ છે. નવાપરાની મહિલાઓએ થયેલ હત્યા બાદ કરેલ ચક્કાજામ વખતે…

Content Copying Forbidden !!

error: Content is protected !!